Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટોપ થ્રી નજીક ડમ્પરની અડફેટે એકટીવા ચાલક યુવતીનું મોત

અન્ય બે યુવતીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

narendrachdasama by narendrachdasama
2026-03-01 07:46:28
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

    ભાવનગર શહેર
ોપાલનગરથી ટોપ થ્રી રોડ ઉપર એકટીવા લઈને જઈ રહેલા એક મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઝરણાબેન જાદવનું ઘટના સ્થળ જ કમકમાટી ભર્યું મોત થયું હતું, બનાવને લઈને અહીંથી પસાર થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ 108 ટીમને કરવામાં આવતા 108 ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં ઝરણાબેનની બે સહેલીઓ પ્રિયાંશીબેન ગોંડલીયા અને મનાલીબેન સુરેશભાઈ ને પણ ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો હતો.
Tags: Alamatbhavnagar
Previous Post

સિહોરમાં સોશીયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવી બ્લેકમેઇલ કરાઈ

Next Post

ભાવનગર શહેરમાં આનંદનગરના વૃધ્ધનુ કોરોનાથી મોત,

narendrachdasama

narendrachdasama

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post

ભાવનગર શહેરમાં આનંદનગરના વૃધ્ધનુ કોરોનાથી મોત,

પેક્ડ અનાજ, કઠોળ, ધાન્યો, દહીં, છાસ અને લસ્સીમાં જીએસટી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.