Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી

15 વર્ષ જૂના વાહનો માટે સર્ટિફિકેટ મેળવવું પડશે

aaspassdaily by aaspassdaily
2022-08-09 10:40:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેથી 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એ માટે સરકારે PPPના ધોરણે 85 ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી દીધી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનોની ચકાસણી કરાવવી પડશે. આ ચકાસણીમાં ફેલ થનારા વાહનોને સીધા ભંગારમાં મોકલવામાં આવશે. ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા માટેની ફી ટૂંક સમયમાં નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષ જૂના છે.
સ્ક્રેપિંગ પોલિસીના કારણે, 20 વર્ષથી જૂનાં વાહનોને રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં. ભારતમાં હાલમાં 51 લાખ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ સર્ટિફિકેટ બાદ તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મુક્તિ મળશે.

શું આ પોલિસીની નીતિ હેઠળ 15 વર્ષ જૂનું વાહન પણ આવશે?
કેન્દ્ર સરકારની આ પોલિસી અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહનની મંજૂરી છે. પરંતુ શરત એ છે કે, વાહને ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ફેલ થવા પર વાહન સ્ક્રેપમાં જશે. 1 જૂન, 2024 પછી, તેનું ‘ઓટોમેટિક ડી-રજિસ્ટ્રેશન’ અથવા રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજિત 34 લાખ છે.

Tags: gujaratscrap policy
Previous Post

કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ

Next Post

સુરતની 17 વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

સુરતની 17 વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.