Monday, June 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-27 12:08:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

 

મધ્ય પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ગ્વાલિયરમાં પરશુરામ ચોક પર તેજ ઝડપે

આવતી સ્કોર્પિયોએ એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, જેમાં 5

લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. આ સાથે 4 અન્ય લોકોને પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું

પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત થતાની સાથે આસપાસના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં

હતા. સ્થાનિકોએ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો

હતો. અત્યારે આ અકસ્માત કેસમાં આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમાં એક નાનું બાળક પણ સામેલ છે.

આ તમામ લોકો રિક્ષામાં બેસીને મંદિર દર્શન કરવા માટે ગયાં હતાં. દર્શન કર્યાં બદા જ્યારે પાછા આવી

રહ્યાં હતા, ત્યારે રિક્ષાને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા કચ્ચરઘાણ થઈ

ગઈ હતી. ઘાયલ થયેલા લોકોને પોલીસ અને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે,

અત્યારે તેઓ સારવાર હેઠળ છે. તેમની હાલત કેવી છે તેના અંગે અત્યારે કોઈ વિગતો આપવામાં આવી

નથી.
આ અકસ્માત અંગે વાત કરતા પોલીસે જણાવ્યું કે, તેમને સવારે 3 વાગે અકસ્માતનો કોલ આવ્યો હતો

કે, સ્કોર્પિયો ચાલકે એક રિક્ષાને ટક્કર મારી છે. આ અકસ્માત જૈન મંદિર પાસે થયો હોવાનું જાણવા મળ્યું

હતું. પોલીસે કહ્યું કે, આમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો અત્યારે સારવાર હેઠળ છે. પોલીસે

સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી લીધી છે. જો કે, તેને પણ ઈજાઓ થઈ હોવાના કારણે તે અત્યારે

સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Tags: accidentgvaliorMP
Previous Post

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો અકસ્માત : ૧૦ લોકોના મોત

Next Post

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

dharmendravaghela

dharmendravaghela

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.