Sunday, May 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગરમાં 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર, નાગરિકોને રાહત

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:59:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

હવેથી રાજ્યમાં પ્રથમ વાર સબ રજિસ્ટ્રાર
ચેરી 12 કલાક ખુલ્લી રહેશે. સરકારના નિર્ણય બાદ હવેથી ગાંધીનગરમાં સોમવારથી સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે, અગાઉ દૈનિક 210 વેચાણખત રજિસ્ટ્રેશન થતા હતા જ્યારે અત્યારે દૈનિક 2500 સુધીના વેચાણખત રજિસ્ટ્રેશન થઇ રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાં પણ વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણખત રજિસ્ટ્રેશન માટે ટોકન મેળવવા માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ સબ રજીસ્ટ્રાર કચેરી પણ નાની હોવાના કારણે અહીં રોજના બે હજાર જેટલા વ્યક્તિઓની અવર-જવરના કારણે લોકોને અગવડતાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અહીં રોજના 2500 વેચાણખત રજિસ્ટ્રેશન થઇ રહ્યાં છે જેના પગલે સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીને બે શિફ્ટમાં કામગીરી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શિફ્ટ સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ 2:30થી રાત્રિના આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના પગલે દસ્તાવેજોનું ભારણ ઘટશે. ગાંધીનગરમાં હાલ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાઇ રહ્યાં છે ત્યારે બન્ને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.
Tags: 24 kalakgandhinagarsub rajistrar office
Previous Post

તહેવારોમાં વિમાની સફર સસ્તી થશે

Next Post

મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post
મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.