dharmendravaghela

dharmendravaghela

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા...

સુરતમાં 3 દિવસથી બંધ રહેલા નિલેશ કુંભાણીના ઘરના દરવાજા ખુલ્યા

સુરતમાં 3 દિવસથી બંધ રહેલા નિલેશ કુંભાણીના ઘરના દરવાજા ખુલ્યા

સુરતની લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. ટેકેદારોની ખોટી સહીના મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું...

જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય – દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટ વડાપ્રધાન મોદીને ગેરલાયક ઠેરવવાની અરજી પર કરશે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટ આગામી લોકસભા ચૂંટણી માટે ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે મત માંગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણીપંચે સંજ્ઞાન લીધું છે. આચારસંહિતા ભંગના આરોપમાં...

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ...

સુપ્રીમ કોર્ટે પોતાનો વોટ્સએપ નંબર સત્તાવાર જાહેર કર્યો

સુપ્રીમ કોર્ટે પોતાનો વોટ્સએપ નંબર સત્તાવાર જાહેર કર્યો

દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તેનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. ગુરુવારે આની જાહેરાત કરતા ચીફ જસ્ટિસ...

Page 762 of 1091 1 761 762 763 1,091