એસ.બી.આઈ. માં વીજ શોક લાગતા ફાયરમેનના મોત મામલે ગુનો નોંધાયો

ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલ એસ.બી.આઈ. માં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની સાફ-સફાઈ કરતી વખતે વીજ શોક લાગવાથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ...

Read more

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોÂસ્પટલ ભાવનગર દ્વારા તાજેતરમાં રોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પ પાલીતાણા તાલુકાના કુંભણ ગામે...

Read more

આફ્રીકાની ધરતી પર ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા કલાપથના કલાકારો

ભારત સરકાર દ્વારા આફ્રિકાનાં ૧૦ દિવસનાં સાંસ્કૃતિક પ્રવાસ દ્વારા ભારતીય ગુજરાતી લોકકલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરી કલાપથ સંસ્થાની લોકકલાની બેનમૂન...

Read more

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો ગાંધી મેળો

લોક સેવા મંડળ ટ્રસ્ટ તળાજા તેમજ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા લોક સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ વિદ્યાલય બપાડાના આંગણે...

Read more

વિસરાતા જતા બ્લોક અને અજરખ પ્રિન્ટીંગ પાઠ ભણતી કોલેજ કન્યાઓ…

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે આર્ટીસ્ટ્રી સ્પાર્ક પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં...

Read more

તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત

તળાજા તાલુકાના વાડી વિસ્તારમાં શેઢા પાડોશી વચ્ચે ઘેટા ચરાવવા મામલે હથિયારો વડે સામસામે હુમલાની ઘટનામાં બન્ને પક્ષે ચાર વ્યક્તિને ઇજા...

Read more

વરલમાં સગીરાની હત્યા બાદ સ્થિતિ તંગ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત : પોલીસે ગણતરીની કલાકોમાં છ હત્યારાને દબોચી લીધા

સિહોર તાલુકાના વરલ ગામમાં નજીવી તકરારમાં કાકાને બચાવવા માટે વચ્ચે પડેલી સગીર ભત્રીજીની છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા...

Read more

નંદકુવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર અને આઈ.ટી. એક્ઝીબીશનમાં ૬૫ પ્રોજેક્ટ પ્રદર્શિત

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.સી.એ. વિભાગ દ્વારા પ્રેક્સીસ ૨૦૨૩ના બેનર હેઠળ કોમ્પ્યુટર અને આઈ.ટી.નું એક્ઝીબીશન યોજાયું છે. ભાવનગર શહેર અને તેના...

Read more

ભાવનગરનું ગૌરવ : વાઇપો જીનીવામાં હેત્વી ત્રિવેદીની નિમણુંક

વર્લ્ડ ઈન્ટરઐચ્યુલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન-વાઇપોના જિનેવા ખાતેના હેડ ક્વાર્ટરમાં આસીસ્ટન્ટ કોર્ડીનેર્ટર-ટ્રેનર તરીકે ભાવનગરની તેજસ્વી યુવતી હેત્વી ત્રિવેદીની નિમણુંક થઈ છે. આ...

Read more

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી વહી હતી, પંથકની શાળાઓમાં જરૂરી...

Read more
Page 88 of 201 1 87 88 89 201