કોકટેલ ૨’ માટે શાહિદ કપૂરે રÂશ્મકા મંદન્ના કરતાં ત્રણ ગણા વધુ પૈસા લીધા

શાહિદ કપૂર, કૃતિ સેનન અને રÂશ્મકા મંડન્નાની ફિલ્મ 'કોકટેલ ૨' ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બધાની...

Read more

મોલીવુડ ટાઈમ્સ’ ‘બંદર’ને પાછળ છોડી દે છે, બોબી દેઓલની ફિલ્મ ફ્લોપ ગઈ

, અભિનવ સુંદર નાયકની મલયાલમ ફિલ્મ 'મોલીવુડ ટાઈમ્સ' થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. નાસ્લેન અભિનીત આ મનોવૈજ્ઞાનિક ડાર્ક કોમેડી ફિલ્મે...

Read more

શું તેજસ્વી પ્રકાશે અંકિતા લોખંડેને દગો આપ્યો? કૃષ્ણા અભિષેકે આગ સળગાવી

લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ સીઝન ૩ ના નિર્માતાઓએ એક નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં તેજસ્વી પ્રકાશ અને અંકિતા લોખંડે...

Read more

કેપ્ટનશિપ પણ એવી વસ્તુ છે જે તમારે કમાવવાની હોય છે. તમારે લોકોનું સન્માન જીતવું પડે છે,રોહિત

ભારતીય ટી ૨૦ ટીમના કેપ્ટનશીપમાં ફેરફાર વચ્ચે, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. રોહિતે...

Read more

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ તૂટ્યા ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ ભડકતાં બંને દેશોએ એકબીજા પર બેલેસ્ટિક મિસાઈલો ઝીંકતા મિડલ ઈસ્ટમાં નવેસરથી...

Read more

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

ભારત-બાંગ્લાદેશ સરહદે થોડા સમય માટે તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો, બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જાકે તાત્કાલીક બીએસએફના જવાનો એલર્ટ...

Read more

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

વોશિંગટન, અમેરિકા આગામી 17 જૂને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપેલી અસ્થાયી છૂટછાટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. અમેરિકન વિદેશ...

Read more

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025માં થયેલા આતંકી હુમલા અંગે એનઆઈએની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓએ આંતકીઓને...

Read more

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

પશ્ચિમ એશિયામાં તનાવ અને હોર્મુઝમાં રસ્તો બંધ થવાથી સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે...

Read more

દિલ્હી,એનસીઆર અને આસપાસના રાજ્યોમાં કોમર્શિયલ ટ્રાન્સપોર્ટરોની આજથી હડતાળ

દિલ્હી, એનસીઆર અને આસપાસના રાજ્યોમાં વાણિજ્યિક વાહનોના સંચાલનમાં વિક્ષેપ પડવાથી શાકભાજી, દૂધ, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાવાની ધારણા...

Read more
Page 22 of 532 1 … 21 22 23 … 532

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.