સમાચાર

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં વસતા હિન્દુ સમુદાયને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ વિસ્તારમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું તેમનું વર્ષો જૂનું...

Read more

અમેરિકામાં શખ્સ શોપિંગ મોલમાં ફાયરિંગ કરી ફરાર : બે લોકોના મોત

અમેરિકામાં ગન કલ્ચર અને અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે મિશિગન સ્ટેટના ડિયરબોર્ન શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત...

Read more

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા...

Read more

જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતથી ચીન નારાજ

જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીને નારાજગી વ્યક્ત કરી છે. જે અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બે...

Read more

રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેન સામે યુદ્ધ શરૂ રહેશે : પુતિન

યુક્રેન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓને કારણે રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને સપ્લાય સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પોતાની ઘરેલું બજારમાં...

Read more

બલુચિસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ ઉપર હુમલો : ૩૦ સુરક્ષાકર્મીના મોત

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ દાવો...

Read more

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

ભાવનગર,તા.૩ જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી આહિર સમાજની ૧૦ વર્ષીય દીકરી કુમારી આયુષીબેન રમેશભાઈ બલદાણીયાનું અવસાન...

Read more

ભાવનગરમાં દિવસ-રાત્રિના તાપમાન વચ્ચે માત્ર સાડાત્રણ ડિગ્રીનો તફાવત

ભાવનગર ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવારે દિવસભર છવાયેલા વરસાદી વાતાવરણને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાન...

Read more

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

ઇરાકથી લગભગ ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ ભારત આવતા જહાજ પર ગોળીબારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એમટી સેનમાર...

Read more

સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ

ભાવનગર,તા.૩ સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકાસ, રોજગારી ક્ષમતા વર્ધન તેમજ વ્યવહારુ અંગ્રેજી ભાષા અને સંપ્રેક્ષણ કૌશલ્ય સજ્જતા...

Read more
Page 30 of 1289 1 29 30 31 1,289