સમાચાર

ઈરાન સામેનો યુદ્ધવિરામ નાજુક તબક્કામાં : ટ્રમ્પ

ઈરાન જે રીતે વાટાઘાટો કરી રહ્યું છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની બાબતથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ થયા છે....

Read more

સરહદ પર કાંટાળા તાર લગાવવાથી વિવાદ ઉકેલાશે નહીં : બાંગ્લાદેશ

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને 'કાંટાળા તાર' બતાવીને...

Read more

તમિલનાડુમાં શાળા અને ધાર્મિક સ્થળો પાસેની દારૂની દુકાન હટાવવા વિજયનો આદેશ

તમિલનાડુમાં નવી સરકારની રચના સાથે, મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને કડક કાર્યવાહી શરૂ કરી છે. મંગળવારે, તેમણે અધિકારીઓને રાજ્યભરમાં 717 દારૂની...

Read more

અમેરિકાના હુમલા ખાળવા માટે ઈરાને પાકિસ્તાની એરબેઝનો ઉપયોગ કર્યાના દાવાથી ખળભળાટ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાન અંગે એક મોટો દાવો સામે આવ્યો છે. એક અમેરિકન મીડિયા રિપોર્ટ...

Read more

બ્રિટનમાં વડાપ્રધાન સ્ટાર્મર સામે સાંસદોનો ખુલ્લો બળવો

બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ...

Read more

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે એક મોટું વહીવટી સંકટ સર્જાયું છે. રાજ્ય સરકાર વતી...

Read more

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

આર્જેન્ટિનાથી રવાના થયેલ એક ડચ ક્રૂઝ શિપ એમવી હોંડિયસ સંક્રમિત હંટા વાયરસે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચોંકાવી નાખ્યા છે. આ જહાજ પર...

Read more

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને પગલે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે....

Read more

બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર શખ્સની ધોલાઈ

કર્ણાટકના બેંગ્લુરુમાં માનવતા અને બહાદુરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યારે એક પાગલ બનેલો પતિ પોતાની પત્નીની જાહેરમાં હત્યા...

Read more
Page 62 of 1289 1 61 62 63 1,289