સમાચાર

આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ

આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ મુસાફરો નહીં લઇ જઇ શકે. ભક્તો અને પ્રવાસીઓ...

Read more

કેનેડાના લખબીર સિંહ લાંડા આતંકવાદી જાહેર કરાયો

કેનેડાના લખબીર સિંહ લાંડાને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંહ...

Read more

I.N.D.I.A.એલાયન્સમાં સીટની વહેંચણીને લઇ ખેંચતાણ

I.N.D.I.A.એલાયન્સમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ બેઠકોની વહેંચણીને લઈને ઘટક પક્ષોને રીઝવવાના પ્રયાસો શરૂ...

Read more

આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપવાનો પાકિસ્તાને કર્યો સ્પષ્ટ ઈન્કાર

ભારતે પાકિસ્તાનને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કહ્યું છે. ભારત હાફિઝ સઈદ વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવા...

Read more

અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા

આખો દેશ અયોધ્યાના ભવ્ય અને વિશાળ રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે આતુર છે. પસાર થતા દિવસ સાથે, રામ...

Read more

વગર વરસાદે રસ્તા પર પાણીની રેલમછેલ

શહેરના તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી પાણી સપ્લાય માટે પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી મેઈન લાઈનના એર વાલ્વમાં આજે બપોરના સમયે...

Read more

મ્યુ. સાધારણ સભામાં મેયરનો ઉધડો લેતા વિપક્ષ નેતા

ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૩ની આજે મળેલી અંતિમ સાધારણ સભામાં વિપક્ષ નેતાએ ઓવરબ્રીજ, સીક્સલેન, ટીપી સહિતના મુદ્દે અધિકારીઓ દ્વારા જવાબો અપાતા...

Read more

ન્યૂયર ગિફ્ટ! : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવાની તૈયારી

કેન્દ્ર સરકાર દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...

Read more

RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે વડોદરાના ઓપ્ટિકલ હાઉસમાં તપાસ

RBIના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકવાના ધમકીભર્યા ઇ-મેઇલ બાદ મુંબઈ ATSની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી...

Read more

મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે

મારૂતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઇવી કાર -બેટરી પ્લાન્ટ નાંખવા તૈયારીઓ આદરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં મારૂતિ...

Read more
Page 673 of 1263 1 672 673 674 1,263