સમાચાર

રેલ તંત્રનું ઓપરેશન પૂર્ણ, બપોર બાદ વ્યવહાર પૂર્વવત થવા સંભવ

 ભાવનગર રેલવે ડીવિઝનના ધોળા જંક્શન પાસે માલગાડી પાટા પરથી ખડી પડવાની ઘટનામાં આજે મંગળવારે ત્રીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત...

Read more

આજે માતૃભાષા દિવસ :ભાવનગરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ૩૬૫ દિવસ ઉજવાય છે માતૃભાષા દિવસ 

૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, માતૃભાષાની વાત હોય ત્યારે ગઝલનું મક્કા ભાવનગર જરૂર યાદ આવે. ગુજરાતના એક ખૂણે વસેલું  આ...

Read more

તો તમારી હાલત ઈન્દીરા જેવી કરશું: અમિત શાહને ધમકી

પંજાબમાં ફરી એક વખત અલગતાવાદીનાં સંભળાઈ રહેલા સુરમાં ‘વારીસ પંજાબ’ સંગઠનના વડા તથા ખાલીસ્તાની સમર્થક નેતા અમૃતપાલ સિંહએ એક ભડકાવનારા...

Read more

આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુમ્બકમ શીખવ્યું: મોદી

તુર્કીયેમાં 'ઓપરેશન દોસ્ત'માં જોડાયેલી અન્ય સંસ્થાઓની ભારતીય બચાવ ટીમ તેમજ NDRF સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. આ પ્રસંગે...

Read more

ગાંધીધામમાં NIAની રેડ: દેશના કુલ 70થી વધુ ઠેકાણાઑ પર એક સાથે કાર્યવાહી

મંગળવારે વહેલી સવારથી જ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતમાં કુલ...

Read more

યુક્રેનને 500 મિલિયનની લશ્કરી સહાયની કરી જાહેરાત

યુએસ પ્રમુખ જો બિડેન 20 ફેબ્રુઆરી યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. તેણે યુક્રેનની રાજધાની કિવની અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા...

Read more

ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા માટે પ્રયાસ થશે

ગોધરાકાંડના 11 દોષિતોને ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરવાનુ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું. સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકાર તરફથી પેશ...

Read more

ખાનગી લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશશે નહીં

સુરતમાં ખાનગી બસમાં મુસાફરી કરતા લોકો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાનો અવાજ...

Read more

ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. તુર્કીયેમાં સોમવારના રોજ (20 ફેબ્રુઆરીએ) 14 દિવસ બાદ ફરીવાર ભૂકંપના...

Read more

વુમન્સ ટી20 વર્લ્ડની સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

ભારતની મહિલા ટી20 ટીમ વર્લ્ડના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ત્યારે દેશના લોકોને આશા બંધાઈ છે કે દેશની દીકરીઓ વર્લ્ડ કપ...

Read more
Page 914 of 1253 1 913 914 915 1,253