Tag: bhavnagar

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિનની કરાઈ રંગારંગ ઉજવણી

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિનની કરાઈ રંગારંગ ઉજવણી

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરનાં ૧૧૩માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો રંગારંગ સાંસ્કૃતિક ...

રેડક્રોસ બ્લડ બેન્કના આધુનિક સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટનુ લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

રેડક્રોસ બ્લડ બેન્કના આધુનિક સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટનુ લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

ઈÂન્ડયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને રેડક્રોસ હેડક્વાર્ટર દ્વારા બ્લડબેન્ક માટે આધુનિક સુવિધાઓ સહિતનું સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટ તથા બ્લડ ક્લેશન મોનીટર અને ...

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

પીઢ પત્રકાર અનંત વ્યાસના પૌત્ર અને જાણીતા એન્કર ચિંતન વ્યાસનો પૂત્ર બિલ્વમ વ્યાસ નાની ઉમરે જ પોતાની મિમિક્રિની કલા દ્વારા ...

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યભરમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં ખાસ કરીને તળાજા, ...

ભાવેણાની ૧૨ વર્ષીય ઋચા ત્રિવેદી યોગામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલીફાઇ

ભાવેણાની ૧૨ વર્ષીય ઋચા ત્રિવેદી યોગામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલીફાઇ

તાજેતરમાં અંધેરી સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ,મુંબઈ ખાતે તા ૧૯થી૨૨ ડિસેમ્બર ૨૨ દરમ્યાન યોજાયેલ ત્રીજી નેશનલ યોગાસના સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપમાં ગુજરાત સહિત દેશના દરેક ...

ડેપ્યુટી પર્યાવરણ ઇજનેરને કમિશનરે નોટિસ ફટકારી, વિગતો દબાવી દેવાઇ !

સ્વચ્છતા સર્વેક્ષણ સંદર્ભે છેલ્લા ચાર દિવસથી મ્યુ. કમિશનર વહેલી સવારે છ કલાકથી શહેરમાં સફાઈ બાબતે રાઉન્ડ લગાવી રહ્યા છે ત્યારે ...

નારીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આખરે ૧૫ બેડની વ્યવસ્થા કરાઇ

નારીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આખરે ૧૫ બેડની વ્યવસ્થા કરાઇ

ભાવનગરમાં ભળેલા નારી ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર તો નિર્માણ પામ્યું પરંતુ લોકોને આરોગ્ય સુવિધા પ્રાપ્ય નહીં બનતા આ મામલે ...

કમિશનરે પોઇન્ટ પકડી પાડી સ્ટાફને બોલાવી કાર્યવાહી કરાવી

કમિશનરે પોઇન્ટ પકડી પાડી સ્ટાફને બોલાવી કાર્યવાહી કરાવી

ભાવનગરમાં છેલ્લા પાંચ દિવસથી સ્વચ્છતા અભિયાન અને પશુ નિયંત્રણની કામગીરીને વેગ આપવા કમિશનર ઉપાધ્યાય સ્વયં પરોઢીએ ફીલ્ડમાં નીકળી પડે છે. ...

વકીલ મંડળોની બેઠક બાદ પણ કોકડું યથાવત : એસ.પી.-એ.એસ.પી. મિટીંગમાં ન આવ્યા

વકીલ મંડળોની બેઠક બાદ પણ કોકડું યથાવત : એસ.પી.-એ.એસ.પી. મિટીંગમાં ન આવ્યા

ગત તા.૨૫ ડિસેમ્બરને રવિવારે ક્રિસમસના દિવસે રાત્રિના સમયે શિવાજી સર્કલ સેન્ટમેરી સ્કૂલ પાસે બાઇક હટાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ઘોઘારોડ ...

મહાપાલિકા તંત્રએ આંખ દેખાડતા જ ટીસી ટાવરના દુકાનદારોએ દબાણો જાતે હટાવ્યા, અગાસીનું દબાણ પણ હટશે

મહાપાલિકા તંત્રએ આંખ દેખાડતા જ ટીસી ટાવરના દુકાનદારોએ દબાણો જાતે હટાવ્યા, અગાસીનું દબાણ પણ હટશે

ભાવનગરમાં બહુ ગાજેલા અને વિવાદિત બનેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષના દબાણ મામલે મ્યુ. તંત્ર આજે કાર્યવાહી કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોચ્યું હતું ...

Page 51 of 120 1 50 51 52 120