Friday, May 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

15 સપ્ટેબર પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી થશે જાહેર

ગુજરાતમાં 5 સપ્ટેબરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ થઇ જશે- કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલ

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:06:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાત વિધાનસભાની ચૂંટણી
ૂર્વે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં 5 સપ્ટેબરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ થશે. 15 સપ્ટેબર પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે. મહત્વનું છે કે, 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી કેમ્પેઈનનો પ્રારંભ કરાશે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. કોંગ્રેસે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન આપ્યું છે.
Tags: CongressFirst LIstgujaratseptember
Previous Post

અદાણી ગ્રુપની ટેલિવિઝન – ડિજિટલ મીડિયા ક્ષેત્રે એન્ટ્રી

Next Post

અમિતાભ બચ્ચન ફરી કોરોનાની ઝપેટમાં

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકાના કોઈપણ દબાણ સામે ઈરાન ઝૂકશે નહીં : મોજતબા

May 1, 2026
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ
તાજા સમાચાર

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

May 1, 2026
આંતરરાષ્ટ્રીય

મહિલા ખેલાડીઓનો વાંધાજનક વીડિયો ઉતારવા મામલે બે શ્રીલંકન ક્રિકેટરની ધરપકડ

May 1, 2026
Next Post
અમિતાભ બચ્ચન ફરી કોરોનાની ઝપેટમાં

અમિતાભ બચ્ચન ફરી કોરોનાની ઝપેટમાં

અશોક ગેહલોત બનશે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ?

અશોક ગેહલોત બનશે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ?

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.