Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસક બની : ટીએમસી કાર્યકર ઉપર કરાયો જીવલેણ હુમલો

હુમલાની ઘટનામાં ભાજપનો હાથ હોવાનો કરાયો આક્ષેપ

dharmendravaghela by dharmendravaghela
2026-04-20 11:38:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાઓ પહોંચી ગયો છે. મતદાનને હવે માત્ર થોડા જ

દિવસો બાકી રહ્યાં છે. તેમાં હવે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ સર્જાયો હોવાનું

પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગઈકાલે રવિવારે મોડી રાત્રે ટીએમસી કાર્યકર્તા

પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં કાર્યકર્તા દિવ્યેંદુ ગાયેન ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા

મળ્યું છે. મહત્વની વાત એ કે, આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો ટીએમસીએ આરોપ લગાવ્યો

છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. મતદાનના થોડા દિવસ પહેલા જ ભાજપ પર આવો

આક્ષેપ લાગ્યો હોવાના કારણે પશ્ચિમ બંગાળમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
વિગતે વાત કરવામાં આવે તો, ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ દક્ષિણ 24 પરગણામાં ગોસાબાના

શંભૂનગર ગ્રામ પંચાયતમાં હુમલાની આ ઘટના બની હતી. સૂત્રોની જણાવ્યાં પ્રમાણે ટીએમસી કાર્યકર્તા

પાર્ટીનું કામ પૂર્ણ કરીને બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા

બદમાશોએ અચાનક તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં દિવ્યેંદુ ગાયેનને પગમાં ગોળી

વાગી હોવાના કારણે તે રસ્તા પર પડી ગયો હતો. સ્થાનિકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હોવાનું સૂત્રો

દ્વારા જાણવા મળ્યું છે.
ટીએમસી કાર્યકર્તાના હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે કોલકાતાની ચિત્તરંજન

નેશનલ મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા મામલે ટીએમસીએ ભાજપ પર

ગંભીર આરોપ લગાવ્યાં છે. ટીએમસીનું કહેવું છે કે, આ હુમલો રાજકીય ષડયંત્ર છે. ટીએમસીએ આટલો

મોટો અને ગંભીર આક્ષેપ લગાવ્યો હોવા છતાં પણ ભાજપ દ્વારા હજી આ મામલે કોઈ નિવેદન આપાવમાં

આવ્યું નથી. જો કે, આ મામલે હકીકત જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

Tags: attack on tmc karyakarbengal
Previous Post

અમેરિકાએ ઈરાનનું માલવાહક જહાજ કબજે કરતા સ્થિતિ વણસી

Next Post

અમેરિકા : ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના જ સાત સંતાનોની કરી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

અમેરિકા : ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના જ સાત સંતાનોની કરી હત્યા

ડોભાલ ત્રીજી વખતરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરેબિયાની આકસ્મિક મુલાકાતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.