Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા : ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના જ સાત સંતાનોની કરી હત્યા

પત્ની ઉપર ગોળીબાર કર્યા બાદ શખ્સે ત્રણ ઘરમાં ફરી આઠ બાળકોની કરી નિર્દય હત્યા

dharmendravaghela by dharmendravaghela
2026-04-20 11:39:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના

બની છે. એક 31 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 8 નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી છે,

જેમાં સાત બાળકો તેના પોતાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાખોરની ઓળખ શમર

એલ્કિન્સ તરીકે થઈ છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં 3થી 11 વર્ષની વયના ત્રણ છોકરાઓ

અને પાંચ છોકરીઓનો સમાવેશ થાય છે. આ આખી ઘટના ત્રણ અલગ-અલગ ઘરોમાં બની હતી, જેને

પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ભયાનક હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એલ્કિન્સે સૌ પ્રથમ તેની પત્ની પર ગોળીબાર કર્યો,

જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તે અન્ય મકાનોમાં ગયો જ્યાં તેણે આઠ બાળકો અને

અન્ય એક મહિલા પર ગોળીઓ ચલાવી. મૃતક બાળકોમાં સાત સગા ભાઈ-બહેન અને એક પિતરાઈ

ભાઈનો સમાવેશ થાય છે. આ હુમલામાં અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જે આઠમા

બાળકની માતા હતી. ઘટના દરમિયાન એક 13 વર્ષના છોકરાએ ઘરના ધાબા પરથી કૂદીને પોતાનો

જીવ બચાવ્યો હતો, જોકે તેને હાડકામાં ફ્રેક્ચર થયું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો ‘ઘરેલું હિંસા’ના કારણે કરવામાં આવ્યો હતો. હુમલાખોર

એલ્કિન્સ અગાઉ સેનામાં સેવા આપી ચૂક્યો હતો અને 2019માં તેની સામે હથિયાર રાખવાનો ગુનો પણ

નોંધાયો હતો. ઘટના બાદ તે કાર હાઈજેક કરીને ભાગી રહ્યો હતો, ત્યારે પોલીસ સાથેની અથડામણમાં

તેનું મોત નીપજ્યું હતું. શહેરના મેયર અને અન્ય અધિકારીઓએ આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી

છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024 પછી અમેરિકામાં બનેલી આ સૌથી ભીષણ સામુહિક હત્યાકાંડની

ઘટના છે.

Tags: fither killed his 7 childrenUSA
Previous Post

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસક બની : ટીએમસી કાર્યકર ઉપર કરાયો જીવલેણ હુમલો

Next Post

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરેબિયાની આકસ્મિક મુલાકાતે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ડોભાલ ત્રીજી વખતરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરેબિયાની આકસ્મિક મુલાકાતે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.