Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરેબિયાની આકસ્મિક મુલાકાતે

સાઉદીના ટોચના નેતાઓ સાથે મહત્વના મુદ્દાઓ ઉપર કરી વાતચીત

dharmendravaghela by dharmendravaghela
2026-04-20 11:45:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં

તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા

આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના

ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં

દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં

આવી હતી.

અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ

ચરમસીમા પર છે. તાજેતરમાં જ અમેરિકન નેવીએ ઈરાનના એક જહાજને કબજે કર્યું છે, જેના જવાબમાં

ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. બીજી તરફ, મંગળવારે વર્તમાન સીઝફાયર પૂરું થઈ રહ્યું છે,

જેના કારણે આ વિસ્તારમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અજીત

ડોભાલની સાઉદી નેતાગીરી સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.

આ પ્રવાસનું એક બીજું મહત્ત્વનું પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ફાઈટર જેટ્સ અને સૈનિકોની

તહેનાતી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા રક્ષા સમજૂતી મુજબ, જો સાઉદી પર હુમલો

થાય તો પાકિસ્તાને તેની સુરક્ષા માટે યુદ્ધમાં ઉતરવું પડશે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાનની સૈન્ય

ગતિવિધિઓ સાઉદીમાં વધી છે, ત્યારે ભારતીય NSAનું ત્યાં પહોંચવું વૈશ્વિક રાજનીતિમાં મોટો સંકેત

આપે છે. જાણકારોના મતે, આ મુલાકાત સાબિત કરે છે કે સાઉદી અરેબિયા પ્રાદેશિક શાંતિ અને

ગોપનીય રાજદ્વારી વાટાઘાટો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ત્યાંના પ્રવાહો પર

ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

Tags: ajit doval visitSaudi Arabia
Previous Post

અમેરિકા : ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના જ સાત સંતાનોની કરી હત્યા

Next Post

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

July 22, 2026
અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

July 22, 2026
સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી

July 22, 2026
Next Post

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.