Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

અમેરિકા અને ઈઝરાયેલ ધમકીઓ આપીને તેમના લાભની ડીલ કરવા માંગે છે : ઈરાન

dharmendravaghela by dharmendravaghela
2026-04-21 11:42:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શરૂ થનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના નેતૃત્વમાં ટીમને ઈસ્લામાબાદ રવાના કરી છે તો ઈરાન આ વખતે શાંતિ વાર્તામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેમ લાગતું નથી. ઈરાનના સ્પીકર મોહમ્મદ બાગેલ ગાલિબાફે કહ્યું કે, ધમકીના પડછાયામાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા થઈ શકે નહીં. જોકે પાકિસ્તાન તરફથી ઈરાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં સામેલ થશે તેમ કહેવામાં આવ્યું છે.

ટ્રમ્પની ધમકી અને હોર્મુઝની ખાડીમાં અમેરિકાની નાકાબંધીથી ઈરાન નારાજ છે અને આ કારણે ઈસ્લામાબાદ જવાનો ઈનકાર કર્યો હતો, જે બાદ પાકિસ્તાન તરફથી ઈરાનને મનાવવાની સતત કોશિશ થઈ રહી છે. હરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો છે.

ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, નાકાબંધી કરીને તથા સીઝફાયર તોડીને આ પ્રકારની વાતીચીત ન થઈ શકે. ટ્રમ્પ હોર્મુઝ વિસ્તારમાં સતત નાકાબંધી કરીને અને યુદ્ધવિરામનો ભંગ કરીને આ વાટાઘાટોના ટેબલને પોતાની કલ્પનામાં શરણાગતિની ટેબલમાં બદલવા માંગે છે અથવા તો ફરીથી યુદ્ધને યોગ્ય ઠેરવવા માંગે છે. પરંતુ અમે ધમકીઓના દબાણમાં કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર નથી. છેલ્લા બે અઠવાડિયામાં અમે યુદ્ધના મેદાનમાં અમારા નવા પત્તા ખોલવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

Tags: ceasefireIranUSA
Previous Post

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

Next Post

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં વહેલી સવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 21, 2026
Next Post

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.