Friday, April 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શાંતિની વાર્તા વચ્ચે અમેરિકાએ ત્રીજુ યુદ્ધ જહાજ તૈનાત કર્યું

ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે થયેલા ધડાકાઓએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી

dharmendravaghela by dharmendravaghela
2026-04-24 11:45:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકાએ ઈરાન સામે તેની સૈન્ય તાકાત વધારતા ખાડી વિસ્તારમાં પોતાનું ત્રીજું વિશાળ યુદ્ધપોત તૈનાત કર્યું છે. બીજી તરફ, ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે થયેલા ધડાકાઓએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે કે યુએસએસ જ્યોર્જ એચડબલ્યુ બુશ’ હિંદ મહાસાગર પાર કરીને ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધપોતે હુતી વિદ્રોહીઓના ખતરાને કારણે લાંબો રૂટ (કેપ ઓફ ગુડ હોપ) પસંદ કર્યો છે. આ સાથે જ હવે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ શક્તિશાળી બેડા હાજર છે. ત્રણ વિમાન વાહક જહાજોની એકસાથે હાજરી અમેરિકા તરફથી ઈરાનને કડક સંદેશ માનવામાં આવે છે, જે કોઈપણ સમયે મોટા હવાઈ હુમલા કે દરિયાઈ નાકાબંધી કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાનની રાજધાની તેહરાનમાં ગુરુવારે રાત્રે હવાઈ સુરક્ષા પ્રણાલી સક્રિય થવાના અવાજો સંભળાયા હતા. ઈરાની એજન્સીઓ મુજબ, શંકાસ્પદ લક્ષ્યોને તોડી પાડવા એર ડિફેન્સ બેટરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હલચલ બાદ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તેમની સેના ઈરાન સામે ઓપરેશન શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
ધડાકાઓ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે ઈરાન સરકારે નિવેદન બહાર પાડ્યું છે કે તેમના તમામ સરકારી સંસ્થાન શિસ્તબદ્ધ રીતે કામ કરી રહ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે ઈઝરાયેલની હત્યાની સાજીશો નિષ્ફળ રહી છે અને તેઓ યુદ્ધના મેદાન અને કૂટનીતિ એમ બંને મોરચે લડવા માટે એકજૂથ છે.

Tags: gulfus warship
Previous Post

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ લંબાવાયું

Next Post

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

April 24, 2026
તાજા સમાચાર

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

April 24, 2026
માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત
તાજા સમાચાર

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

April 24, 2026
Next Post
માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

બ્લેક ફ્રાઇડે - ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.