Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

ચૂંટણીના પરિણામોની અસર : બીએસઇ અને નિફ્ટીમાં થયો વધારો

dharmendravaghela by dharmendravaghela
2026-05-04 11:49:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં 343.77 પોઈન્ટ(0.45%)ના વધારા 77,257.27 પોઈન્ટ પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક્સ એકચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 24,245.85 પોઈન્ટ પર ખુલ્યો છે.

સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, બાકીની 2 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. નિફ્ટીની 50 માંથી 44 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, 6 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.

સેન્સેક્સ પરની કંપનીઓમાં મારુતિ સુઝુકીના શેર આજે સૌથી વધુ 4.30 ટકાના વધારા સાથે ખુલ્યા હતા અને કોટક મહિન્દ્રા બેંકના શેર આજે સૌથી વધુ 3.88 ટકાનો ઘટાડો નોંધાયો. ભારતી એરટેલના શેરમાં 0.24 ટકાનો ઘટાડો નોંધાયો.

સેન્સેક્સની અદાણી પોર્ટ્સના શેરમાં 2.69 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2.27 ટકા, ઇન્ડિગોના શેરમાં 1.64 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 1.42 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.32 ટકા, L&Tના શેરમાં 1.18 ટકા, સન ફાર્માના શેરમાં 1.16 ટકા, એચડીએફસી બેંકના શેરમાં 1.13 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 1.04 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 1.00 ટકા, એચ્સીએલ ટેકના શેરમાં 0.99 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.97 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.96 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.96 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.96 ટકા, એન્ટીપીસીના શેરમાં 0.94 ટકા, ટાઇટનના શેરમાં 0.91 ટકા, એસબીઆઈના શેરમાં 0.91 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.91 ટકા, આઇટીસીના શેરમાં 0.87 ટકા, આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં 0.83 ટકા, ટીસીએસના શેરમાં 0.79 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.57 ટકા, બીએલઇના શેરમાં 0.50 ટકા, ટ્રેન્ટના શેર 0.26 ટકા, પાવરગ્રીડના શેર 0.20 ટકા અને એટરનલના શેર 0.12 ટકાના વધારા સાથે ખુલ્યા.

ભારતીય આજે શેરબજાર આજે ત્રણ દિવસ પછી ખુલ્યું છે, શુક્રવારે મહારાષ્ટ્ર દિવસની રજાને કારણે શેરબજારબંધ રહ્યું હતું. ગુરુવારે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, નબળા વૈશ્વિક વલણો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે ભારતીય શેરબજાર ઘટાડો નોંધાયો હતો.

ગુરુવારે સેન્સેક્સ લગભગ સેન્સેક્સ 582.86 પોઈન્ટ(0.75 ટકા)ના ઘટાડા સાથે 76,913.50 પર બંધ થયો. નિફ્ટી 180.10 પોઈન્ટ (0.74 ટકા)ના ઘટાડા સાથે 23,997.55 પર બંધ થયો હતો.

Tags: indiasensex nifty up
Previous Post

ભાવનગરના આડોડીયાવાસમાં રહેતા યુવાને અગ્નિસ્નાન કરી લેતાં સારવાર દરમ્યાન મોત

Next Post

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.