Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લિક્વિડમાં ભેળવી સોનાલીને આપવામાં આવ્યું 1.5 ગ્રામ ડ્રગ્સ

પીએ સુધીર સાંગવાનની સાથે સુખવિંદર સિંહની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2022-08-27 10:59:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપની નેતા સોનાલી ફોગાટને ડ્રિંક્સમાં તેના બે સહયોગીઓએ એક પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ ભેળવીને આપ્યો હતો. સંભવતઃ તેના કારણે ફોગાટનું મોત થયું છે. આ બંને ફોગાટ હત્યાકાંડના આરોપી છે. હોવા પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. સૂત્ર પ્રમાણે આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે સોનાલી ફોગાટને આપવા માટે 1.5 ગ્રામ MDMA કોઈ લિક્વિડમાં ભેળવી પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
સૂત્ર અનુસાર આરોપીઓએ જણાવ્યું કે પાર્ટી દરમિયાન તે બોટલથી સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે એફએસએલમાં વિસરા મોકલ્યો છે, એકવાર રિપોર્ટ આવ્યા બાદ તમામ વાત સ્પષ્ટ થઈ જશે. ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોત મામલામાં તેના અંગત સહાયક સુધીર સાંગવાનની સાથે સુખવિંદર સિંહની ધરપકડ કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે સુધીરે MDMA કોઈ ડ્રગ પેડલર પાસે ક્લબની બહારથી ખરીદ્યુ હતું. પાર્ટીના થોડા સમય પહેલા ડ્રગ પેડલર ક્બલની બહાર આવ્યા અને સુધીરને આ ડ્રગ્સ આપ્યું હતું. સૂત્રો અનુસાર સાંગવાને જણાવ્યુ કે બે ડ્રગ પેડલર એક બાઇક પર આવ્યા અને કર્લિસની બહાર તેણે ડ્રગ્સ આપ્યું હતું. પોલીસ તેના નિવેદનની ખાતરી કરવા માટે કથિત ડ્રગ સપ્લાયરને શોધી રહી છે.

સીસીટીવી ફુટેજમાં થયો ખુલાસો

પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. ફુટેજની તપાસથી જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને કોઈ અપ્રિય પદાર્થ આપવામાં આવ્યો હતો, કારણ કે આ પહેલાના ફુટેજમાં તેને સામાન્ય રૂપથી ડાન્સ કરતી જોઈ શકાય છે. નોંધનીય છે કે હરિયાણાના હિસાર જિલ્લાની ભાજપ નેતા સોનાલી ફોગાટ 22 ઓગસ્ટે સાંગવાન અને સિંહની સાથે ગોવા ગઈ હતી અને અહીં એક હોટલમાં રોકાઈ હતી.

Tags: goaPA arrestSonali fogat
Previous Post

એક ભાલો ત્રણ નિશાન: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ

Next Post

ચીને બનાવી હવામાં લટકતી ટ્રેન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચીને બનાવી હવામાં લટકતી ટ્રેન

ચીને બનાવી હવામાં લટકતી ટ્રેન

મોદી ફરી બન્યા વિશ્વ નેતા

મોદી ફરી બન્યા વિશ્વ નેતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.