Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી? ગુજરાત આવા લોકોને ફાવવા નહીં દે...

aaspassdaily by aaspassdaily
2026-03-18 19:19:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાત વિરોધી અર્બન નક્સલ ગેંગ
ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધો પ્રહાર કર્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી હતી તે બધા જાણે છે. ગુજરાત આવા લોકોને નહીં ફાવવા દે… ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘આજના દિવસે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5- 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું. સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવાવાળા અર્બન નક્સલવાદી કોણ હતા. જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો. ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર… તેમણે ઉમેર્યું હતું કે, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી’.
Tags: Cmgujaratmeghapatkarurban naksalvadi
Previous Post

શેરબજારમાં ધબડકો

Next Post

NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

April 3, 2026
Next Post
NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર

NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર

એન્જીનીયરીંગ, મેડીકલ તથા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સીંગલ એન્ટ્રન્સ ટેસ્ટ આવશે

એન્જીનીયરીંગ, મેડીકલ તથા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સીંગલ એન્ટ્રન્સ ટેસ્ટ આવશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.