dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
નાના બાળકને લઈને રેલવે સ્ટેશને રાત રોકાતા લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરુર છે. બાળક ચોરતી ગેંગ ગમે ત્યારે ત્રાટકી શકે છે. યુપીના મથુરા શહેરમાં બનેલી આ ઘટના આંખ ઉઘાડવા માટે પૂરતી છે. એવું નથી કે ખાલી મથુરામાં જ આવું બન્યું છે. દેશમાં ગમે ત્યાં આવી ઘટના બની શકે છે. કારણ કે બાળક ચોરતી એક મોટી ગેંગ આવા કાળા કારનામા કરી રહી છે અને જરાક સરખી ભૂલ આપણને બાળકથી વંચિત કરી શકે છે. યુપીના મથુરા રેલવે સ્ટેશન પર આજથી 6 દિવસ પહેલા જે બાળકની ચોરી થઈ હતી તે બાળક ફિરોઝાબાદ શહેરમાં એક મહિલા કોર્પોરેટરના ઘરમાંથી મળી આવ્યું છે. કોર્પોરેટર વિનિતા અગ્રવાલ અને તેમના પતિ કૃષ્ણ મુરારી અગ્રવાલે ડોક્ટર દંપતિ પાસેથી 1.8 લાખમાં બાળકને ખરીદ્યું હતું. આ દંપતિ બાળકની ચોરી કરનાર એક મોટી ગેંગનો ભાગ છે. પોલીસે જણાવ્યું કે કોર્પોરેટર અને તેમના પતિને એક છોકરો જોઈતો હતો તેથી તેમણે એક નર્સનો સંપર્ક સાધીને બાળકને ખરીદ્યો હતો.
23 ઓગસ્ટના દિવસે મથૂરા રેલવે સ્ટેશન પરથી એક અજાણ્યો શખ્સ માતાની બાજુમા સુઈ રહેલા 7 મહિનાના બાળકને ઉઠાવીને જતો હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઝડપાયું હતું. રાતે જ્યારે માતાપિતા તેમના બાળકને લઈને સુતા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને બાળકને ઉપાડીને રવાના થયો હતો. આ વ્યક્તિ પ્લેટફોર્મ પર પાર્ક કરેલી ટ્રેન તરફ દોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ કેસમાં પોલીસે બાળકને પ્લેટફોર્મ પરથી ઉંચકનાર આરોપી દીપકુમાર શર્મા, ડોક્ટર દંપતી ડો.પ્રેમ બિહારી, પત્ની ડો.દયાવતી, આસિસ્ટન્ટ નર્સિંગ મિડવાઇફરી (એએનએમ) પૂનમ, મનજીતસિંહ, વિમલેશ, કાઉન્સિલર વિનિતા અગ્રવાલ અને તેના પતિ, પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ના મુરારી અગ્રવાલની ધરપકડ કરી છે. બાળકને સુરક્ષિત રીતે રિકવર કરીને પરિવારને સોંપવામાં આવ્યો છે.



