Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્કૂલ સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

તંત્ર આદેશ ન આપે ત્યાં સુધી શાળા બંધ કરવાના આદેશ

aaspassdaily by aaspassdaily
2026-03-19 14:33:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક પર સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક એવા વાઇસ પ્રિન્સિપાલ સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પ્રદેશમાં સંનસની મચી ગઈ છે. ઘટનાની ગંભીતા જોતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેલવાસ પોલીસે આરોપીઓ વિરુધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીની પર આચરેલા દુષ્કર્મની વાતને લઈ સમગ્ર પ્રદેશમાં લોકોમાં રોષ વ્યાપો છે. બનાવને ગંભીરતાથી લઈ દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેક્ટરે આગળનો આદેશ ન આવે ત્યાં સુધી શાળાને બંધ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ આ નાનકડા પ્રદેશની ચકચારિત ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં સનસની મચી ગઈ છે. બનાવની વિગત મુજબ, દાદરા નગર હવેલીના સામરવરણી વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ નામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ શાળાના સંચાલક અને વાઈસ પ્રિન્સિપાલ એવા માઈકલ નુંન્સ અને શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટા નામના શિક્ષક વિરુધ દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થી એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓએ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતનો પણ ઉલ્લેખ ફરિયાદમાં થતા દાદરા નગર હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી છે.
Tags: selvasteacher rape
Previous Post

અત્યાર સુધીમાં 100થી વધુ રાજીનામા, ગુલામ નબીના 42 વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી

Next Post

બીમાર માતાએ ખાવાનું માગતા પુત્રે કરી નાંખી હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post

બીમાર માતાએ ખાવાનું માગતા પુત્રે કરી નાંખી હત્યા

અંકિતાના હત્યારા શાહરૂખ અને નઈમનું આતંકવાદ સાથે કનેક્શન ?

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.