Thursday, June 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદમાંથી મોડીરાત્રે 291 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત, રાજકોટમાંથી પણ 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-04 12:03:23
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ,
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. 2 જૂનની મોડી રાત્રે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસે આખી રાત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સેંકડો શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કુલ 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા. પકડાયેલા લોકોમાંથી પ્રાથમિક તપાસમાં જ 131 લોકો બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય 160 શંકાસ્પદ લોકોની ઓળખ પત્ર અને અન્ય પુરાવા અંગે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. તમામ શકમંદોને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી તરફ રાજકોટમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પોલીસે આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રાજકોટ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી આશરે 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમના ડોક્યુમેન્ટ્સની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં એકસાથે લેવાયેલા આ એક્શનથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ તમામ લોકોના સ્થાનિક કનેક્શન અને બોગસ દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Previous Post

યુદ્ધવિરામ, છતાં કુવૈત-બહેરીન પર ઈરાનનો મિસાઈલ મારો અમેરિકાએ આત્મરક્ષામાં ઈરાનના કેશ્મ દ્વીપ પર કર્યો પ્રચંડ વળતો પ્રહાર

Next Post

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબડું મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રાદેશિક

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબડું મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી

June 4, 2026
ગુજરાત સરકારનું મિશન કરકસર
તાજા સમાચાર

ગુજરાત સરકારનું મિશન કરકસર

May 20, 2026
લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ
તાજા સમાચાર

ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં મેયર અને પ્રમુખની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

May 19, 2026
Next Post

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબડું મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.