Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટમાં ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીની આંખમાં જલદ સ્‍પ્રે છાંટી બે શખ્‍સ ફરાર

વહેલી સવારે પોણા પાંચે અમુલ સર્કલ પાસે બનાવ

aaspassdaily by aaspassdaily
2022-09-01 13:12:23
in રાજકોટ, સમાચાર
Share on FacebookShare on Twitter

રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને છોડાવવા મ્‍યુ. કોર્પોરેશનની  ખાસ ટીમો દરરોજ કામગીરી કરે છે. નાઇટ શિફટમાં પણ આ કામગીરી ચાલુ હોય છે. દરમિયાન વહેલી સવારે ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક ઢોર પકડ પાર્ટી (પશુ રંજાડ અંકુશ શાખા)ના બે કર્મચારી ઢોર પકડવાની ટ્રોલી સાથેના વાહનમાં બેસીને જતાં હતાં ત્‍યારે બાઇક પર આવેલા બે શખ્‍સો સ્‍પીડબ્રેકર પાસે આ વાહન ધીમુ પડતાં બંને કર્મચારીની આંખમાં જલદ સ્‍પ્રે છાંટીને ભાગી ગયા હતાં. જેમાં એક શખ્‍સે બુકાની બાંધેલી હતી. આ બે કર્મચારીના વાહનની પાછળ મ્‍યુ. કોર્પોરેશનની વિજીલન્‍સ શાખા, બીજા અધિકારીઓ સહિતનો સ્‍ટાફ, હથીયાર સ્‍ટાફ પણ અન્‍ય વાહનમાં હતો. આમ છતાં બાઇકસ્‍વાર શખ્‍સો સ્‍પ્રે છાંટીને ભાગી ગયા હતાં.

Tags: dhor pakad teamRajkotsprey atteck
Previous Post

પચાસ કરોડ આપીશું, ભાજપમાં જોડાઈ જાવ: સુખરામ રાઠવાનો ઘટસ્ફોટ

Next Post

મુખ્યમંત્રીએ જાહેરાત કરી એટલે તંત્ર રોડ રીપેર કરવા તૈયાર થયું, પ્રજાનું કોઈ મૂલ્ય જ નહીં!?

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુખ્યમંત્રીએ જાહેરાત કરી એટલે તંત્ર રોડ રીપેર કરવા તૈયાર થયું, પ્રજાનું કોઈ મૂલ્ય જ નહીં!?

મુખ્યમંત્રીએ જાહેરાત કરી એટલે તંત્ર રોડ રીપેર કરવા તૈયાર થયું, પ્રજાનું કોઈ મૂલ્ય જ નહીં!?

મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.