Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની: CMએ 4 લાખની સહાય જાહેર કરી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:21:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 7 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે. જો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોને કાળ ભરખી જાય છે. દર બીજા એક્સિડન્ટમાં એક માનવ મૃત્યુ થઇ રહ્યું છે. દેશમાં વર્ષ 2021માં 4.22 લાખ ટ્રાફિક અકસ્માતોમાં 1.73 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટ્રાફિક અકસ્માતોમાં 4.03 લાખ રોડ અકસ્માત હતા. ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસોમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી જ્યારે 8,036 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સૌથી વધારે ટ્રાફિક અકસ્માતો બપોરે 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થાય છે. રાજ્યમાં એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો છે. અકસ્માત માટે જવાબદાર કારણ બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ અકસ્માતના સૌથી મહત્ત્વનાં કારણોમાં ઓવર સ્પીડ, બેફામ ડ્રાઇવિંગ સૌથી વધારે જવાબદાર કારણો તરીકે ઉભરી આવ્યાં છે. ગુજરાતમાં સૌથી વધારે 6,630 લોકોનાં મૃત્યુ ઓવર સ્પીડમાં થયેલા અકસ્માતોના કારણે થયાં હતાં. વર્ષ 2021માં રખડતાં ઢોરના કારણે 46 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દેશમાં આ આંકડો 1,264 છે. સૌથી વધારે 128 લોકોએ ઓડિશામાં ઢોરોના કારણે જીવ ખોયા છે.
Tags: 7 deatharvallicar hit padyatri
Previous Post

પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ INS વિક્રાંત

Next Post

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.