Wednesday, April 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

શિક્ષકોની વિવિધ માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:30:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને રાષ્ટ્રીય ફુડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાના ઉપક્રમે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજે શહેરમાં શિક્ષકોની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષકોની પેન્શન નીતિ સહિત વિવિધ માંગ સાથે યોજવામાં આવેલી રેલી તથા આવેદનના કાર્યક્રમ અંગે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ પરેશભાઇ ત્રિવેદી અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના તરૂણભાઇ વ્યાસે જણાવેલ કે નવી પેન્શન યોેજના નાબુદ કરી જુની પેન્શન યોજનાનો અમલ કરવા તેમજ માધ્યમિક શાળાના કર્મચારીઓને સળંગ નોકરી, ગ્રાન્ટેડ શિક્ષકોને બદલીઓ તથા પ્રાથમિક શાળાના એચ.ટાટ આચાર્ય વધ બાબત તેમજ મહાનગર અને ન.પા.માં શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડપે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વાંરવાર રજુઆતો કરવા છતા પ્રશ્નનો ઉકેલ નહી આવતા આખરે રેલી અને આવેદનના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આ રેલી બહુમાળી ભવનથી નિકળી કલેકટર કચેરીએ પહોચી આવેદનપત્ર આપ્યુ હતું. આ રેલીમાં વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, આચાર્ય શૈક્ષિક મહાસંઘ, મ્યુ. પ્રા.શૈક્ષિક મહાસંઘ, સરકારી ઉ.મા. શૈક્ષિક મહાસંઘ, ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘ, જિલ્લા ગ્રામ સેવક મંડળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંકલન સમિતિ, વન રક્ષક કર્મચારી મંડળ, અદ્યાપન મંદિર સંઘ સહિત વિવિધ સમાજના સમર્થનથી ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ કેસરી પટ્ટી ધારણ કરી જાેડાયા હતા.
Tags: aavedanbhavnagarteachers relly
Previous Post

સમગ્ર ભારતમાંથી ૫૮,૦૦૦થી વધુ શિક્ષકો અનોખા શિક્ષક શપથ ગ્રહણ સમારોહમાં લેશે ભાગ

Next Post

જુના બંદર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
જુના બંદર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

જુના બંદર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.