Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જુના બંદર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

ગંગાજળિયા પોલીસે તમાકુની ફ્લેવરો, હુક્કા, મોબાઈલ મળી કુલ રૂ.ત્રણ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:31:03
in ભાવનગર, સમાચાર
Hookah smoking on the background of an empty grunge wall, neon light, smoke, smog

Hookah smoking on the background of an empty grunge wall, neon light, smoke, smog

Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના જુના બંદર વિસ્તાર વીઆઈપી રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સની દુકાનમાંથી ગંગાજળિયા પોલીસે ગેરકાયદેસર ચાલતું હુકકાબાર ઝડપી લઇ પાંચ ઇસમોને રૂ. ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઉઠાવી લીધા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના જુનાબંદર વિસ્તાર, વીઆઈપી રોડ પર આવેલ સ્વરા બિલ્ડિંગના કોમ્પ્લેક્સમાં આવેલ એફ-૫ ઓફિસમાં આદિલભાઈ ઈંદ્રિશભાઈ સોલંકી રહે. નવાપરા પોતાના કબજા અને ભોગવટાની ભાડાની ઓફિસમાં ગેરકાયદેસર રીતે સવલતો પૂરી પાડી હુક્કાબાર ચલાવતા હોવાની બાતમીના આધારે ગંગાજળીયા પોલીસે કોમ્પ્લેક્સમાં આવેલ એફ-૫ ઓફિસમાં દરોડો પાડી હુક્કાબાર ચલાવતા આદિલ ઈંદ્રિશભાઈ સોલંકી, આરીફ ગુલાબભાઈ ચૌહાણ, સમીર મહમ્મદભાઈ ધોળીયા, ફહાદ મોહમ્મદયુસુફભાઈ લાખાણી અને સાદ મુનવરભાઈ બેલીમને ઝડપી લીધા હતા. ગંગાજળીયા પોલીસે ચાર હુક્કા, હુક્કા ફ્લેવરોની તમાકુના બે ડબ્બા, સ્ટીલનો ચીપીઓ, જારો, તેમજ ૬ મોબાઈલ સહિત કુલ રૂ. ૨,૯૯,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ સિગરેટ અને બીજી તમાકુ ઉત્પાદન જાહેરાત, વેપાર અને વાણિજ્ય ધારા હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.  
Tags: bhavnagarhukkabar zadpayu
Previous Post

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

Next Post

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.