Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રબ્બર ફેક્ટરી પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો

રબ્બર ફેક્ટરી પાસનો બનાવ, મોટરસાઇકલ પર જઈ રહેલા બે છોકરાને અટકાવી બોક્ષ અંગે પૂછતા અન્ય બે શખ્સે આવી પથ્થરનો ઘા ઝીકી દીધો : ચાર શખ્સ વિરુદ્ધ હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:34:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

હવે પોલીસનો પણ લોકોમાં ડર ન રહ્યો હોય તેમ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત બાદ ભાવનગરમાં પણ પોલીસ પર હુમલો થવાના બનાવો શરૂ થયા છે જેનાથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં જ હાઇકોર્ટ દ્વારા પોલીસ પર હુમલો કરનાર અને ઢોર પકડવા જતી પાર્ટી પર હુમલો કરનાર સામે પાસા કરવાનું જણાવ્યું છે ત્યારે ભાવનગરમાં પણ આવો બનાવ બનવા પામ્યો છે. ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપર પથ્થરનો ઘા ઝીંકી ઇજા કરી ફરજમાં રૂકાવટ કરનાર ચાર વિરુદ્ધ હુમલો અને ફરજમાં રૂપાવટની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણા અને નિલેશભાઈ અનિલભાઈ જાેશી ગઈકાલે રાત્રે ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે ઘોઘાસર્કલથી રબ્બર ફેક્ટરી તરફ જવાના રોડ પર કબ્રસ્તાન પાસે સુઝુકી એક્સેસ મોટર સાયકલ પર જઈ રહેલ બે છોકરાઓને અટકાવી તેમની પાસે રહેલા બોક્સમાં શું છે ? તેમ પૂછતા આ બંને છોકરાઓએ નરેન્દ્રસિંહ સાથે તકરાર કરી હતી. દરમિયાન અબ્દુલસતાર નથુભાઈ શેખ નામનો મોટી ઉંમરનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને આ બંને છોકરાઓ આફ્રિદી રફિકભાઈ શેખ અને ફાઇઝ સલીમભાઈ શેખ મારા ભત્રીજા છે,તેને કેમ રોક્યા છે તેમ કહી પોતાની આનંદનગરમાં ભંગારી હોવાની ઓળખ આપતા નરેન્દ્રસિંહે કહ્યું કે, મારે ખાલી બોક્સમાં શું છે તે તપાસ કરવાની હોય તેમને અટકાવેલ છે. એમ કહેતા પાછળથી આવેલા આફ્રિદીનો ભાઈ અને ઉક્ત શખ્સએ નરેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન અબ્દુલસતાર નથુભાઈ શેખે પાછળથી આવી પથ્થર જેવો પદાર્થ નરેન્દ્રસિંહના માથાના ભાગે મારતા તેમને ચક્કર આવી ગયા હતા. દરમિયાન અનેક લોકો ભેગા થઈ જતા તેમજ પોલીસ પાર્ટી આવી જતા આ શખ્સ નાસી ગયા હતા. આ બનાવ અંગે નરેન્દ્રસિંહ રાણાએ અબ્દુલસતાર નથુભાઈ શેખ, આફ્રિદી રફિકભાઈ શેખ, સલીમભાઈ શેખ તેમજ આફ્રિદીના ભાઈ વિરુદ્ધ ફરજમાં રોકાવટ કરી હુમલો કર્યાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાવી હતી.
Tags: bhavnagarpolis upar humlo
Previous Post

ભાવનગરમાં નકલી પાર્સલની ડિલિવરી કરી ગ્રાહકોને ખંખેરવાનો ભેજાબાજાેનો ખેલ

Next Post

અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા સિહોરના યુવાનનો પરિવાર સાથે આપઘાત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

April 7, 2026
Next Post
અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા સિહોરના યુવાનનો પરિવાર સાથે આપઘાત

અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા સિહોરના યુવાનનો પરિવાર સાથે આપઘાત

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.