Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

EDની રડાર પર છે TMC ના નેતાઓ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:40:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે મલય ઘટક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ માનવામાં આે છે અને ટીએમસીની કદ્દાવર નેતા છે. બુધવાર સવારે સીબીઆઈના અધિકારીઓએ પોતાની સુરક્ષા ટુકડી સાથે ઘટકના ઘરે પહોંચ્યા અને રેડની કાર્યવાહી શરુ કરી દીધી હતી. આ દરમિયાન તેમની સાથે સાથે સીઆરપીએફના જવાનો પણ સાથે રહ્યા હતા. કોલસા કૌભાંડના દરોડા સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં પાંચ જગ્યા પર પાડ્યા હતા. તેમાં ચાર કલકત્તામાં અને એક આસનસોલમાં છે. આ રેડ દરમિયાન ટીએમસી નેતા મલય ઘટકના ઘર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે.
Tags: CBI Raid in ministers housewest bengal
Previous Post

પોલિટિકલ ફંડના નામે ટેક્સ ચોરી, રાજ્યમાં 50 જેટલા સ્થળોએ ITના દરોડા

Next Post

આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

ખાનગી યુનિવર્સિટી ‘સિલ્વર ઓક’ પર ઇન્કમટેક્સના દરોડા

ખાનગી યુનિવર્સિટી ‘સિલ્વર ઓક’ પર ઇન્કમટેક્સના દરોડા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.