Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાનગી યુનિવર્સિટી ‘સિલ્વર ઓક’ પર ઇન્કમટેક્સના દરોડા

કરોડોની કરચોરી ખુલવાની શંકા : અમદાવાદ-ચોટીલામાં દરોડા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:41:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાતમાં ફરી એક વખત ઇન્કમટેક્સ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીમાં સવારથી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા વિસ્તારમાં એસજી રોડ પર આવેલ ખાનગી યુનિવર્સિટી સિલ્વર ઓકના કેમ્પસ ઉપરાંત તેના સંચાલકોના નિવાસે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી શરુ કરતા પૂર્વે વિદ્યાર્થીઓને રજા આપીને કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. સુનિલ નામની વ્યક્તિના ડેટા એન્ટ્રી વ્યવહારોના આધારે યુનિવર્સિટી પણ નિશાને ચડ્યાનું બહાર આવ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે 100થી વધુ આવકવેરા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. આ અધિકારીઓને ગઇસાંજે રાજકોટ એકત્રિત કરવામાં આવ્યા હતા અને વ્હેલીસવારે અમદાવાદ દરોડા સ્થળે લઇ જવાયા હતા.અમદાવાદ ઉપરાંત તેના કનેકશનમાં ચોટીલામાં પણ ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે સિલ્વર ઓકે ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પૂર્વે અન્ય યુનિવર્સિટી સાથે કોલેજ તરીકે જોડાયેલી હતી. 2009માં કોલેજ શરુ થયા બાદ તબક્કાવાર વિસ્તરણ કરીને તાજેતરમાં ખાનગી યુનિવર્સિટી તરીકેની માન્યતા મેળવી હતી. ખાનગી યુનિવર્સિટી બન્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જુદા-જુદા અભ્યાસક્રમોના ડીપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, વર્ગોમાં અંદાજીત 15000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. આવકવેરા વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં જ મોટીમાત્રામાં નાણાકીય વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. કરોડો રુપિયાની કરચોરી ખુલવાની આશંકા છે.
Tags: AhmedabadIT raid silver oak university
Previous Post

આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

Next Post

શિક્ષણ મંત્રી પ્રેરિત કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિથી નવી ચર્ચાઓ

aaspassdaily

aaspassdaily

Related News

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ
તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

May 14, 2026
Next Post
કીર્તિદાન ગઢવી સન્માન કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર દેખાતા તર્કવિતર્ક

શિક્ષણ મંત્રી પ્રેરિત કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિથી નવી ચર્ચાઓ

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

બુધેલના યુવકને ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યાની રાવ

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.