Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગેસ એજન્સીમાં કામ કરતી મહિલાએ રૂપિયા ૧.૬૭ લાખનો ગોટાળો કર્યો

કાળિયાબીડમાં આવેલ એજન્સીના સંચાલકે પૂર્વ મહિલા કર્મચારી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2022-09-09 14:00:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા કર્મચારીએ રૂ.૧.૬૭ લાખની ગેરરીતિ કરી હોવાની ફરિયાદ એજન્સીના સંચાલકે નોંધાવતા નીલમબાગ પોલીસને તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કાળીયાબીડ, પાણીની ટાંકીથી લખુભા હોલ તરફ જવાના રોડ પર આવેલ આર્સ ઇન્ડિયન ગેસ એજન્સીમાં કામ કરતા દેવાંગીબેન સંજયભાઈ દવે રહે. કાળીયાબીડ હિસાબ કિતાબની દેખરેખ રાખતા હોય તેમના સમય દરમિયાન તેમણે રૂ.૧.૬૭ લાખની ગેરરીતિ કરી હોવાનું એજન્સીના સંચાલક મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે. વાઘાવાડી રોડ ને ધ્યાન પર આવતા તેમને દેવાંગીબેનને નોકરીમાંથી છુટા કરી દીધા હતા.
આ ગેરરીતિ અંગે દેવાંગીબેન સંતોષકારક જવાબ આપતા ન હોય એજન્સીના સંચાલકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Tags: bhavnagarcheating in gas agencyFir
Previous Post

બુધેલના યુવકને વાડીએ લઈ જઈ બે શખ્સે મુંઢ માર માર્યો

Next Post

હાદાનગરના યુવક ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

હાદાનગરના યુવક ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

અલંગમાં પાન મસાલાની દુકાનમાં ૨૦ હજારની મત્તાની થયેલી ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.