Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ધોળકાના કોઠ ગામમાં ટોળકીએ દંપતીને બંધક બનાવી રૂ.૨.૧૦ લાખની લૂંટ ચલાવી

મંકી ટોપી પહેરી હથિયાર સાથે આવેલા ચાર શખ્સ લૂંટને અંજામ આપી ફરાર

dharmendravaghela by dharmendravaghela
2026-06-15 12:12:16
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોળકા તાલુકાના કોઠ ગામે મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4

હથિયારધારી અજાણ્યા લૂંટારૂઓએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓ

દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹2,10,500ની

મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, કોઠ ગામે રહેતા સંજયસિંહ રાઠોડના ઘરમાં મોડી રાત્રે ત્રાટકેલા ચાર

લૂંટારૂઓએ આતંક મચાવ્યો હતો. લૂંટારૂઓએ ફરિયાદી સંજયસિંહ અને તેની પત્નીના ગળા પર છરી ધરી

દીધી હતી. દંપતી પ્રતિકાર ન કરે તે માટે તેને શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી

આપી હતી. લૂંટ ચલાવ્યા બાદ બદમાશોએ દંપતી બહાર ન નીકળી શકે તે માટે તેને સાડી વડે બાંધી

દીધા હતા.
શાતિર લૂંટારૂઓ પોતાની ઓળખ છુપાવવા અને પોલીસ પકડથી બચવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી

(CCTV) કેમેરા પણ તોડી નાખ્યા હતા. લૂંટારૂઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 90,000 રોકડા

અને આઇફોન સહિત 3 મોંઘા મોબાઇલ મળી કુલ 2 10,500 રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર દંપતી દ્વારા આ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાની

ગંભીરતાને જોતાં ધોળકા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી, મંકી

ટોપી પહેરીને આવેલા ચારેય અજાણ્યા લૂંટારૂઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે

અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

 

Tags: dholka policekotlute
Previous Post

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

Next Post

કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

અલંગ યાર્ડના ધંધાકીય પ્રશ્નોનું મંત્રી જીતુ વાઘાણીની મધ્યસ્થીમાં સુખદ સમાધાન
ભાવનગર

અલંગ યાર્ડના ધંધાકીય પ્રશ્નોનું મંત્રી જીતુ વાઘાણીની મધ્યસ્થીમાં સુખદ સમાધાન

June 15, 2026
ભાવનગર

ભાવનગરમાં LRDની પરીક્ષામાં યુવક મોબાઈલ સાથે ઝડપાયો

June 15, 2026
કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી
પ્રાદેશિક

કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

June 15, 2026
Next Post
કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

ભાવનગરમાં LRDની પરીક્ષામાં યુવક મોબાઈલ સાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.