Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજા-મહુવા હાઈવે પર પસવી નજીક નીલગાય સાથે અથડાતા બાઈક ચાલાકનું મોત

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 13:04:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા-મહુવા રોડ પર પસવી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . મળતી માહિતી મુજબ, બે યુવકો બાઈક પર તળાજાથી મહુવા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક રોડ પર એક નીલગાય આવી ચડતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં બાઈક સવાર અલ્ફાજ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મૃતક અલ્ફાજ ભાવનગરમાં સુઝુકી શોરૂમમાં ફરજ બજાવતો હતો. જ્યારે બાઈક પાછળ બેઠેલા આકાશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. હાઈવે પર પશુઓ આડા ઉતરવાના કારણે બનેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.

Tags: accidenthighwaytalaja mahuwa
Previous Post

તળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી ૫ વર્ષની માસૂમ બાળકીને દીપડો ઉપાડી ગયો: પરિવારે પીછો કરી બચાવી

Next Post

ભાજપ દ્વારા ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની યોજાઈ: કટોકટીના કાળા દિવસોને યાદ કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
ભાજપ દ્વારા ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની યોજાઈ: કટોકટીના કાળા દિવસોને યાદ કરાયા

ભાજપ દ્વારા 'સંવિધાન હત્યા' પ્રદર્શની યોજાઈ: કટોકટીના કાળા દિવસોને યાદ કરાયા

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.