• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપ દ્વારા ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની યોજાઈ: કટોકટીના કાળા દિવસોને યાદ કરાયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 13:07:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

25 જૂન 1975ના રોજ ઇન્દિરાજી દ્વારા દેશ પર કટોકટી લાદીને સંવિધાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના 51 વર્ષ પૂર્ણ થતા 25 જૂન 2026 ને ગુરુવારના રોજ નિરમા ગાર્ડન, શિવાજી સર્કલ ખાતે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં કટોકટીના કાળા દિવસોની યાદમાં પ્રદર્શની યોજવામાં આવી હતી.
આ પ્રદર્શનીમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ, મુકેશભાઈ ડાભી સહિત શહેર સંગઠન તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઇ મહેતા સહિત મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, વિવિધ સેલ, મોરચા, સમિતિઓના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરજનોએ આ ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની રસપૂર્વક નિહાળી હતી.

Tags: kalo divassavidhan hatya
Previous Post

તળાજા-મહુવા હાઈવે પર પસવી નજીક નીલગાય સાથે અથડાતા બાઈક ચાલાકનું મોત

Next Post

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ
તાજા સમાચાર

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ

September 25, 2026
સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ
તાજા સમાચાર

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ

September 25, 2026
શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
Next Post
સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

વરતેજમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો રોકડા રૂપિયા 24,610 સાથે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In