• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આમિર ખાને ખાસ આમંત્રિતોની હાજરીમાં ગૌરી સાથે કર્યા ત્રીજા લગ્ન

dharmendravaghela by dharmendravaghela
2026-07-06 12:04:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન ત્રીજા લગ્ન કર્યા છે. મુંબઈમાં પોતાના ઘરે પોતાના પરિવારજનોની

હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. એક બૂકમાં સાઈન કરતા હોય એવી તસવીર સોશિયલ મીડિયા પર

વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર વખતની

જેમ આ વખતે પણ આમિરે સાદગીથી લગ્ન કર્યા છે. મુંબઈના બાંદ્રામાં આવેલા પોતાના ઘરે ત્રીજા લગ્ન

કર્યા છે. પોતાની એક સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે કોર્ટ મેરેજ કર્યા છા.આ પ્રસંગે ફિલ્મજગતની

જાણીતી હસ્તી અને કેટલાક કદાવર રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે ભારે વરસાદના

માહોલમાં પણ એમના ઘરને સુંદરી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મસ્ત રોશની

કરવામાં આવી હતી. 60 વર્ષની ઉંમરે આમિરે આ ત્રીજા લગ્ન કર્યા છે.

પહેલા લગ્નથી બે સંતાનો
આમિરના પહેલા લગ્ન વર્ષ 1986માં રીના દત્તા સાથે થયા હતા. 16 વર્ષ સુધી એમની સાથે સંસાર

માણ્યા બાદ વર્ષ 2002માં છૂટા થઈ ગયા હતા. આ લગ્નથી આમિરના બે સંતાનો થયા. જુનૈદ અને

આયરા. જુનૈદ હાલ ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ છે. જ્યારા આયરા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે. થોડા સમય

પહેલા તેણે પણ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2005માં આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે

કર્યા હતા. 15 વર્ષ સુધી કિરણ સાથે એનો સંસાર ચાલ્યો, વર્ષ 2021માં બન્ને એકબીજાની સહમતીથી

છૂટા થઈ ગયા અને હવે આમિરે ત્રીજા લગ્ન કર્યા છે. કિરણ સાથે લગ્ન બાદ આઝાદ જન્મ થયો હતો.

સૌથી મોટી અને ખાસવાત એ છે કે, બંન્ને એક્સ વાઈફ વચ્ચે ખૂબ સારૂ એવું ટ્યુનિંગ હજું સુધી કાયમ છે.

બન્ને ઘણીવાર કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. ત્રીજા લગ્નમાં આમિરને ત્યાં ખાસ કોઈ સેલેબ્સનો

જમાવડો ન હતો પણ દીકરી અને જમાઈ અવશ્ય આવ્યા હતા.
દીકરો જુનૈદ પણ પિતાના લગ્નમાં પહોંચ્યો હતો. આ લગ્ન પ્રસંગે આમિર ખાનની દીકરી આયરા પણ

ઉત્સાહ સાથે આવી હતી. આ ઉપરાંત ક્રિકેટર ઈરફાન પઠાણ પણ જોડાયા હતા. MNS પ્રમુખ રાજ ઠાકરે

પણ આ લગ્નમાં જોડાયા હતા. જાણીતા એક્ટર અમીન હાજી પણ જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક

સમથી ગૌરી અને આમિર ઘણીવાર એકસાથે જોવા મળ્યા હતા. બન્નેની રિલેશનશીપને લઈને પણ

જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. એ પછી આમિરે ખુદ ગર્લફ્રેન્ડ સાથે પોતાની રિલેશનશીપને લઈને વાત

જાહેર કરી હતી. ગૌરી એક બિઝનેસ વુમન છે. આમિરના આ લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા પર

જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આમિર આગામી દિવસમાં કોઈ

બિગ બજેટ ફિલ્મમાં જોવા મળી શકે છે. લગ્નનો પ્રસંગ પૂરો કરીને તે ફરી કોઈ ફિલ્મ અસાઈમેન્ટ સાઈન

કરી શકે છે.

Tags: aamir khan gauri spratt marriageMumbai
Previous Post

મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન

Next Post

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

કૃષિ રાજ્યમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સ્કાઉટ ગાઇડનો યોજાયો સન્માન સમારોહ

કૃષિ રાજ્યમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સ્કાઉટ ગાઇડનો યોજાયો સન્માન સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In