આજે વલભીપુર પંથકમાં સવારથી કાળા ડિબાગ વાદળ છાયા વાતાવરણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અતિશય પવન અને વીજળીના કડાકા સાથે વલભીપુર પંથકમાં 63 એમએમ વરસાદ વરસી ગયો ટોટલ અઢી ઇંચ વરસાદ વલભીપુરમાં વરસતા ભાદરવા મહિનામાં અતિશય બફારામાં લોકો ગરમીથી રાહત અનુભવી હતી.
(તસવીરો – ધર્મેન્દ્રસિંહ, વલભીપુર)