Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગઢડાના હોળાયા નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:41:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જિલ્લા SOG પોલીસે ગઢડા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન દેશી હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. . ગઢડા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગઢડા રોડ પર આવેલા હોળાયા ગામ પાસેથી મુકેશભાઈ ઉર્ફે હકો હરેશભાઈ પારેખ (રહે. હોળાયા) નામના ઈસમને અટકાવવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી રૂ.5,000ની કિંમતનો એક હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે દેશી તમંચા અને રૂ.10,000 ના એક મોબાઈલ ફોન સહિત કુલ 15,000 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: dharpakedholaya. gadhdatamncho
Previous Post

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક હુમલો

Next Post

ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.