Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:43:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભુજ ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના કેસમાં સજા પામેલા અને છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા એક આરોપીને ગઢડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.બોટાદ SP ધર્મેન્દ્ર શર્માની સજા વોરંટની બજવણી કરવાની કડક સૂચનાથી ગઢડા પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આરોપી વિજયભાઈ ધનજીભાઈ ચાવડા (રહે. પડવદર, તા. ગઢડા) ભુજની ફેમિલી કોર્ટના બે અલગ-અલગ કેસમાં વોન્ટેડ હતો.
તેને ભરણપોષણ પેટે અનુક્રમે રૂ.72,000 અને રૂ.97,000 ની રકમ ન ચૂકવવા બદલ ગત 04/02/2026 ના રોજ કોર્ટે અનુક્રમે 180 દિવસ અને 240 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પોતાની ધરપકડ ટાળવા તે લાંબા સમયથી ભાગતો ફરતો હતો. આખરે ગઢડા પોલીસે તેને ઝડપી પાડી, ભુજની પાલારા ખાસ જેલ ખાતે મોકલી આપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: bharan poshangadhda
Previous Post

ગઢડાના હોળાયા નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

Next Post

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.