Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાણપુર પંથકમાં PGVCLના દરોડા, 54 ક્નેક્શનમાંથી વીજ ચોરી પકડાઈ

વિભાગીય કચેરીઓના સંકલનથી યોજાયેલી ડરાઇવમાં ૩૪ લાખનો દંડ ફટકારાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-22 11:43:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં વીજચોરી ડામવા માટે PGVCLની વિવિધ ટીમો દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અચાનક પડેલા આ વ્યાપક દરોડાઓને પગલે સ્થાનિક વીજચોરોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.
પીજીવીસીએલની વિભાગીય કચેરીઓના સંકલનથી આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમરેલી, સાવરકુંડલા, ધ્રાંગધ્રા, ગઢડા, સુરેન્દ્રનગર, બોટાદ, જાફરાબાદ, ઉના અને રાણપુરની PGVCL ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.અને રાણપુર શહેર ઉપરાંત તાલુકાના ઉમરાળા, રાજપરા, નાનીવાવડી અને ખસ સહિતના ગામોમાં સઘન તપાસ કરાઈ હતી.
ચેકિંગ દરમિયાન કુલ ૨૨૦ જેટલા વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા.આ તપાસમાં ૫૪ કનેક્શનમાં સીધી વીજચોરી પકડાઈ હતી. આ તમામ ગ્રાહકોને કુલ રૂ. ૩૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.બોટાદ જિલ્લા PGVCLના અધિક્ષક ઈજનેર કે.ડી. નીનામા અને રાણપુર કચેરીના ડેપ્યુટી ઈજનેર રત્ના ચૌધરીએ કડક શબ્દોમાં ચીમકી આપી છે કે, વીજચોરી કરી દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વો પોતાની ગેરરીતિ તાત્કાલિક બંધ કરે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આગામી દિવસોમાં પણ ગમે ત્યારે અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે. જે કોઈ લોકો વીજચોરીમાં પકડાશે તેમને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને કડક દંડ વસૂલાશે. PGVCL ના ધાડેધાડા ઉતરતા અને લાખો રૂપિયાના દંડની કાર્યવાહીથી હાલ વીજચોરોમાં દહેશતનો માહોલ છે.

Tags: PGVCLranpurvij chori
Previous Post

ગારીયાધારમાં ગેરેજમાં રીપેરીંગ માટે મૂકેલી કારમાંથી ૮૮ હજારના ચાંદીના કડાની ચોરી

Next Post

ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું : કપરાડામાં ૧૫.૫ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું : કપરાડામાં ૧૫.૫ ઇંચ વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.