Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યના ૧૭૩ જિલ્લામાં ૧૫ ઇંચ સુધીનો વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-22 12:18:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 15 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 5 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 133 તાલુકામાં એક ઇંચ સુધીનો હળવો વરસાદ પડ્યો હતો.

વલસાડના કપરાડામાં 15.63 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 11.02 ઇંચ, નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ, નવસારીના ખેરગામમાં 7.91 ઇંચ, ડાંગના વઘાઈમાં 7.2 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ, સુરતના બારડોલીમાં 5.39 ઇંચ, વલસાડના ઉમરગાવમાં 5.24 ઇંચ, ડાંગમાં 5.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.નવસારીના ગણદેવીમાં 4.72 ઇંચ, સુરતના પલસાણામાં 4.69 ઇંચ, સુરત શહેરમાં 4.25 ઇંચ, સુરતના અંબિકામાં 4.21 ઇંચ, ડાંગના સુબીરમાં 4.13 ઇંચ, તાપીના ડોલવણમાં 3.9 ઇંચ, સુરતના મહુવામાં 3.54 ઇંચ, નવસારીમાં 3.54 ઇંચ, નવસારીના જલાલપોરમાં 3.46 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.23 ઇંચ, તાપીના ઉકાઈમાં 3.03 ઇંચ, ભરૂચના હાંસોટમાં 2.83 ઇંચ, તાપીના ઓલપાડમાં 2.83 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 2.72 ઇંચ, તાપીના વાલોડમાં 2.52 ઇંચ, સુરતના કામરેજમાં 2.40 ઇંચ, તાપીના સોનગઢમાં 2.36 ઇંચ, સુરતના માંગરોળમાં 2.13 ઇંચ, ભરૂચના વાલીયામાં 1.89 ઇંચ, સુરતના અરેઠમાં 1.81 ઇંચ, સુરતના માંડવીમાં 1.61 ઇંચ, વડોદરામાં 1.46 ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં 1.42 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 1.3 ઇંચ, આણંદના ખંભાતમાં 1.14 ઇંચ, તાપીના ઉચ્છલમાં 1.10 ઇંચ, ભરૂચમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો.

 

Tags: heavy rainin gujrat
Previous Post

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું : કપરાડામાં ૧૫.૫ ઇંચ વરસાદ

Next Post

આસામમાં પૂરની સ્થિતિએ વધુ ૨૧ લોકોનો જીવ લીધો : કુલ મૃત્યુઆંક ૩૧ થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આસામમાં પૂરની સ્થિતિએ વધુ ૨૧ લોકોનો જીવ લીધો : કુલ મૃત્યુઆંક ૩૧ થયો

આસામમાં પૂરની સ્થિતિએ વધુ ૨૧ લોકોનો જીવ લીધો : કુલ મૃત્યુઆંક ૩૧ થયો

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને અસમ રાઇફલ્સમાં હવે અગ્નિવિરોને મળશે ૫૦ ટકા અનામત

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને અસમ રાઇફલ્સમાં હવે અગ્નિવિરોને મળશે ૫૦ ટકા અનામત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.