Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

dharmendravaghela by dharmendravaghela
2026-09-14 11:32:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અહીં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદ સંપન્ન થઈ છે. વડાપ્રધાન મોદીએ સમાપન સંબોધન કર્યું. પછી ભવ્ય ભોજન સમારંભ યોજાયો. જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન મુખ્ય મહેમાન સમાન બની રહ્યા હતા. ચીનના માંધાતા શી-જિનપિંગ રાત્રી ભોજનમાં ઉપસ્થિત ન રહ્યા, ભારત મંડપમ્ જ્યાં આ શિખર પરિષદ યોજાઈ હતી ત્યાંથી નીકળી સીધા પોતાની હોટેલ ઉપર જ તેઓ પહોંચી ગયા અને ત્યાંથી સીધા એરપોર્ટ પહોંચી ગયા હતા.
બ્રિક્સ સંમેલન-૨૦૨૬ ના છેલ્લા દિવસે મહેમાન દેશોના પ્રતિનિધિઓ સાથે ફોટો સેશન યોજાયું હતું. મોદીએ તે પૂર્વે તેના સમાપન સંબોધનમાં કહ્યું કે ભારતે તે વાત ઉપર કેન્દ્રિત કર્યું છે કે બ્રિક્સ સહકાર માત્ર સરકારો કેન્દ્રિત ન રહેતા તેનો લાભ જન સામાન્યને પણ મળે. આ પછી રશિયાના પ્રમુખ પુતિન સ્વદેશ જવા રવાના થયા. તેઓ તો ૧૧ મી સપ્ટેમ્બર ભારતની મુલાકાતે હતા. આ સંમેલન અંગે નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીએ સોશ્યલ મીડીયા સાઈટ ઉપર લખ્યું ઃ ‘આ સંમેલન બહુપક્ષીયવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં મુળ મલ્ટીલેટરીઝમ, મજબૂત ક્ષેત્રીય મુદ્દાઓ આધારિત સહયોગ તેમાં સ્પષ્ટ દેખાય છે. બ્રિક્સનું આ નવી દિલ્હી ઘોષણાપત્ર એક પ્રગતિશીલ પગલું છે. તે ગ્લોબલ સાઉથને મજબૂત અવાજ આપે છે. સાથે વધુ નિષ્પક્ષ વિત્તીય વ્યવસ્થા માગે છે. અને પશ્ચિમ એશિયામાં સ્થિર-શાંતિ ઉપર વજન મુકે છે. આંતરિક વિરોધાભાસો અને બાહ્ય ભૂ-રાજકીય પડકારો વચ્ચે પણ આ એક સ્વાગત યોગ્ય ઘટનાક્રમ છે.

Tags: putin leave india
Previous Post

ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ

Next Post

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

September 14, 2026
ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ
આંતરરાષ્ટ્રીય

ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ

September 14, 2026
2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અમિત શાહ
તાજા સમાચાર

2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અમિત શાહ

September 14, 2026
Next Post
ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.