Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન વાવાઝોડામાં ફેરવાશે તો આંઠ રાજ્યોમાં થશે તોફાની વરસાદ

ઉત્તરપ્રદેશ,બિહાર અને મધ્ય ભારતમાં પણ વરસાદનું સંકટ, પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2026-09-22 12:02:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર ઝોન હવે વધુ મજબૂત બનીને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો આ સિસ્ટમ વધુ ગંભીર રૂપ ધારણ કરશે તો તેને આ વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન ‘અર્નબ’ તરીકે ઓળખવામાં આવશે. હવામાન વિભાગ અને સ્કાઇમેટના પૂર્વાનુમાન મુજબ, આ સંભવિત તોફાન અને હવામાન પ્રણાલીને કારણે દેશના આશરે 8 રાજ્યોમાં 27 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન સંસ્થા સ્કાઇમેટના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું નિમ્ન દબાણનું ક્ષેત્ર હવે મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડી તરફ પહોંચી ગયું છે. મંગળવારે આ સિસ્ટમ દબાણમાં અને 23 સપ્ટેમ્બર (બુધવાર) સુધીમાં ‘ડીપ ડિપ્રેસન’ એટલે કે ગંભીર દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. બુધવારે જ આ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ વાવાઝોડાની સૌથી વધુ સીધી અસર ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા અને તેલંગાણામાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મંગળવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. 27 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. માત્ર તટીય રાજ્યો જ નહીં, પરંતુ આ સિસ્ટમની વ્યાપક અસરને કારણે પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના પૂર્વ ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ મુસળધાર વરસાદ પડી શકે છે. કેટલાક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પૂરનું સંકટ ઊભું થઈ શકે છે.

Tags: indialow pressure over bay of bengal
Previous Post

સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા મળી, ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર

Next Post

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

ભારતીય સેનાની ટેન્કોની તાકાત વધશે, સ્વદેશી APU માટે 586 કરોડની ડીલ

ભારતીય સેનાની ટેન્કોની તાકાત વધશે, સ્વદેશી APU માટે 586 કરોડની ડીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.