• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાબરમતી સહીત ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ તંત્રમાં દોડધામ

ડીજીપી કચેરીના સત્તાવાર ઈ-મેલ પર ધમકીભર્યો સંદેશ મળતાં સાબરમતી સહિત રાજ્યની તમામ જેલોમાં હાઈ એલર્ટ; સાયબર ટીમે ઈ-મેલ મોકલનારની શોધખોળ તેજ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-11-03 12:00:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગર સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કચેરીના સત્તાવાર ઈ-મેલ આઈડી પર અમદાવાદની મધ્યસ્થ સાબરમતી જેલ સહિત રાજ્યભરની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતાં સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેલની જાણ થતાં જ રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા તમામ જેલ અધિક્ષકો અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી હાઈ ઍલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ટીમોએ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચીને સંવેદનશીલ બેરેકો અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ​સૂત્રોના જણાવ્યાનુસાર, ડીજીપી ઓફિસમાં આવેલા ઈ-મેલમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતની જેલોને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેલની ગંભીરતાને ધ્યાને રાખીને સાબરમતી જેલ ખાતે સ્નિફર ડોગ્સ, મેટલ ડિટેક્ટર અને આધુનિક સર્ચિંગ સાધનો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. જેલ પરિસરમાં બહારથી આવતા મુલાકાતીઓ, વાહનો અને સપ્લાયની ચકાસણી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત જેલ સ્ટાફ સિવાયના કોઈપણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવીને ચોકી-પહેરા વધુ કડક કરી દેવાયા છે.
ડીજીપી કચેરીને મળેલા આ મેઇલનું મૂળ શોધવા માટે સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે એફએસએલના ડિજિટલ નિષ્ણાતોની મદદ લીધી છે. પ્રાથમિક તપાસમાં મેલ મોકલવા માટે પ્રોક્સી સર્વર, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા એન્ક્રિપ્ટેડ મેલ સર્વિસનો ઉપયોગ કરાયો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. સાયબર સેલ ઈ-મેલ હેડર અને સર્વર લોગ્સ આધારે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એકત્ર કરી રહ્યું છે. સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતો, ગેંગસ્ટરો અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેદીઓ બંધ હોવાથી હાઈ સિક્યોરિટી ઝોન તથા અંડા સેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પેરીમીટર વોલ પર આવેલા વોચ ટાવર અને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે.

Tags: ડીજીપી કચેરીના સત્તાવાર ઈ-મેલ પર ધમકીભર્યો સંદેશ મળતાં સાબરમતી સહિત રાજ્યની તમામ જેલોમાં હાઈ એલર્ટ; સાયબર ટીમે ઈ-મેલ મોકલનારની શોધખોળ તેજ કરી
Previous Post

દિવાળીએ વતન જવું મોંઘુ પડશેઃ ખાનગી ટ્રાવેલ્સે ભાડામાં ઝીંક્યો તોતિંગ વધારો, મુસાફરોની લૂંટ

Next Post

અમેરિકામાં ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં ઝટકો, ડેમોક્રેટ્સનો પ્રચંડ વિજય

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
અમેરિકામાં ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં ઝટકો, ડેમોક્રેટ્સનો પ્રચંડ વિજય

અમેરિકામાં ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં ઝટકો, ડેમોક્રેટ્સનો પ્રચંડ વિજય

તહેરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યા બેનરો લાગ્યા

તહેરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યા બેનરો લાગ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In