Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં સારોલી પોલીસે 1.65 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકની કરી ધરપકડ

સુરતમાં ફરી એકવાર ડ્રગ્સ રેકેટનો થયો પર્દાફાશ: મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હોવાનો થયો ખુલાસો

aaspassdaily by aaspassdaily
2022-09-30 10:39:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં ગત 25 સપ્ટેમ્બરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયા ને પહેલો કેસ ડ્રગ્સનો નોંધાયો છે. શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સારોલી પોલીસે 1 કરોડ 65 લાખની કિંમતના 1.71 કિલો MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક અજમલને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ(31)(રહે, પ્રતાપનગર, અજમેર, રાજસ્થાન) છે અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે. વધુમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સમાફીયા પાસેથી લઈ આવ્યો હતો. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો.
આ ઉપરાંત તે અગાઉ ત્રણથી ચાર વખત MD ડ્રગ્સની ડિલિવરી કર્યાનો પણ ખુલાસો થયો છે. હાલ પોલીસે સારોલી પોલીસે પૂછપરછ કરીને ક્રાઇમબ્રાંચને વધુ તપાસ માટે સોંપી દીધો હતો. ક્રાઈમબ્રાંચે અફઝલ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો તે જાણવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags: 1 person arrest with drugssurat
Previous Post

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ

Next Post

ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી

ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી

કોર્પોરેટ હાઉસની મદદથી ખાનગી જેલો બનાવવાનું સૂચન કર્યું

કોર્પોરેટ હાઉસની મદદથી ખાનગી જેલો બનાવવાનું સૂચન કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.