Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

aaspassdaily by aaspassdaily
2022-10-07 10:48:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસીએ કહ્યું છે કે કતારમાં આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. મેસ્સીએ આર્જેન્ટિનાના પત્રકાર સેબેસ્ટિયન વિગ્નોલો સાથેની મુલાકાત દરમિયાન આની જાહેરાત કરી હતી. તેણે કહ્યું- ચોક્કસપણે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે. મેં પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે.મેસ્સી હાલમાં 35 વર્ષનો છે અને તેણે આર્જેન્ટિના માટે ચાર વર્લ્ડ કપ રમ્યા છે. 2022માં યોજાનાર વર્લ્ડ કપ તેનો પાંચમો ફિફા વર્લ્ડ કપ હશે. મેસ્સીએ 2005માં આર્જેન્ટિના સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેણે 164 મેચમાં 90 ગોલ કર્યા છે.
મેસ્સીએ ઈન્ટરવ્યુમાં કહ્યું- હું વર્લ્ડ કપ સુધીના દિવસો ગણી રહ્યો છું. સત્ય એ છે કે હું પણ થોડી ચિંતિત છું. હું વિચારી રહ્યો છું કે આગળ શું થશે? આ મારો છેલ્લો વર્લ્ડ કપ છે, કેવો હશે? એક તરફ હું તે આવવાની રાહ જોઈ શકતો નથી, પરંતુ હું ઈચ્છું છું કે બધું સારું થાય.
મેસ્સીએ કહ્યું આર્જેન્ટિના ટીમ અત્યારે સારી સ્થિતિમાં છીએ. અમારી ટીમ ઘણી મજબૂત છે, પરંતુ વર્લ્ડ કપમાં કંઈ પણ થઈ શકે છે. તમામ મેચ અઘરી છે. તે જ વિશ્વ કપને ખાસ બનાવે છે, કારણ કે ફેવરિટ હંમેશા એવા હોતા નથી કે જેઓ જીતે અથવા તો તમારી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરે.મને ખબર નથી કે અમે ફેવરિટ છીએ કે નહીં, પરંતુ આર્જેન્ટિના હંમેશાથી વર્લ્ડ કપ જીતવાની દાવેદાર રહી છે. મને નથી લાગતું કે અમે ફેવરિટ ટીમ બનીશું. ઘણી ટીમો અમારી ઉપર છે.

Tags: argentinamesi last Fifa world cup Qatar
Previous Post

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

Next Post

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે કોંગ્રેસ

ગુજરાતમાં દિવાળી પહેલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરશે કોંગ્રેસ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.