Monday, July 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં દિવાળી પહેલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરશે કોંગ્રેસ!

182 બેઠકોની ચૂંટણી માટે 1000 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે

aaspassdaily by aaspassdaily
2022-10-07 10:53:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ ચુંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે. કોંગ્રેસ ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસમાં તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ટૂંક સમયમાં દિવાળી પહેલા કોંગ્રેસ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે.
એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારની પસંદગીને લઈ આખરી ઓપ આપી રહી છે. આ દરમિયાન સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ કેરળના ધારાસભ્ય રમેશ ચેન્નીથલા બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આ બે દિવસદરમિયાન સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને ટોચના નેતાઓ હાજર રહેશે જેમાં કેટલાક માપદંડો શામેલ છે. કોંગ્રેસ કોઈ જોખમ લેવા માંગતી નથી, કારણ કે ચૂંટણી પહેલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ દરમિયાન ટૂંક સમયમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી બહાર પડી શકે છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા 182 બેઠકોની ચૂંટણી માટે 1000 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. માત્ર થોડા જ ધારાસભ્યોને બદલવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારી માટે અરજી કરવા માટે યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણી દરમિયાન, ગુજરાત કોંગ્રેસને 182 બેઠકો માટે 1200 થી વધુ અરજીઓ મળી હતી. જો કે આ વર્ષે કોંગ્રેસ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે કારણ કે ઘણા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને હાલમાં ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસની સંખ્યા ઘટીને 62 થઈ ગઈ છે.

Tags: congress first list before diwaligujarat
Previous Post

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

Next Post

મોદી ફરી 3 દિવસ ગુજરાતના પ્રવાસે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
પ્રાદેશિક

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

July 20, 2026
રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર
તાજા સમાચાર

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

July 20, 2026
ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું
આંતરરાષ્ટ્રીય

ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું

July 20, 2026
Next Post
ચાર શહેરોમાં 29,000 કરોડની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

મોદી ફરી 3 દિવસ ગુજરાતના પ્રવાસે

શહીદ જવાનના પરિવારને સરકાર આપશે એક કરોડની સહાય

15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.