Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી ફરી 3 દિવસ ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાનના 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

aaspassdaily by aaspassdaily
2022-10-07 10:55:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે.આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટી થતા રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. હવે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે, ગુજરાત ભાજપનો ગઢ છે ,આ અભેધ કિલ્લા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ હાલ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ મહેસાણા, આણંદ તથા રાજકોટમાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.
વડાપ્રધાનના 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ તો 3 દિવસમાં તેઓ એક બાદ એક જનસભાને સંબોધશે ઉપરાંત વિવિધ લોકાર્પણો તથા ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છે. 9 ઓક્ટોબર બપોરે PM મોદી ગુજરાત આવશે, મહેસાણાના મોઢેરા પાસે જનસભાને સંબોધન કરશે, મહેસાણાની દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે,બહુચરાજીની મુલાકાત લઈ મંદિરના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
10 ઓક્ટોબર સવારે 10 વાગ્યે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત ,આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે
જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, 11 ઓક્ટોબરે જામકંડોરણામાં વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં 722 કરોડની સુવિધાનું લોકાર્પણ કરશે.

Advertisement

 

Tags: gujaratPM Modi visit again
Previous Post

ગુજરાતમાં દિવાળી પહેલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરશે કોંગ્રેસ!

Next Post

15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
શહીદ જવાનના પરિવારને સરકાર આપશે એક કરોડની સહાય

15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો

પાટીલની ચેલેન્જ મનીષ સિસોદીયાએ સ્વીકારી, ભાજપના નિમંત્રણ પર ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે

પાટીલની ચેલેન્જ મનીષ સિસોદીયાએ સ્વીકારી, ભાજપના નિમંત્રણ પર ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.