Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

પર્યાવરણને નુકસાન થવાની ભીતિ: ગાયોને ચરવાની જગ્યા જતી રહેવાનો પણ ડર

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:45:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના માંડવી નજીક આવેલા બાડાગામના સમુદ્રકાંઠા નજીક GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારીત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે. કંપનીએ 2017 માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા. અને હાલ કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. આ પ્લાન્ટનો આજુબાજુના 20 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પર્યાવરણને ભારે નુપકશાન થવાની ભારે ભીતિ છે. આ ઉપરાંત ગાયો ચરાવવાની જમીન પણ જતી રહેવોનો ડર છે.
ઉલ્લેખનીય છે કચ્છમાં GHCLના પ્લાન્ટનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે,આ પ્લાન્ટ સંદર્ભે સ્થાનિક લોકોએ નનામી કાઢીને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ચૂંટણી સમયે વિરોધ થતાં સરકાર હરકતમાં આવી ગઇ હતી.

Tags: Kutchprotest against GHCL
Previous Post

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

Next Post

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.