Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ફરી હિન્દુ મંદિર નિશાન પર: દિવાલ પર લખ્યા ભારત વિરોધી સૂત્રો

દૂતાવાસે કરી આ માંગ: ભારતીય સમુદાયમાં આક્રોશ

aaspassdaily by aaspassdaily
2023-02-15 09:30:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વખતે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે આ મામલો ધ્યાન પર આવ્યો ત્યારે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી છે.
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે મિસિસોગામાં ભારત વિરોધી લખાણોની સાથે રામ મંદિરને બદનામ કરવાની નિંદા કરી. ભારતીય દૂતાવાસે કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. આ પહેલીવાર નથી કે કેનેડામાં કોઈ હિન્દુ મંદિરને ભારત વિરોધી સૂત્રો અને તસવીરોથી બદનામ કરવામાં આવ્યું હોય. આ પહેલા જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા હતા, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો.

Previous Post

સેનાની તાકાતમાં થશે વધારો: સેનાના ચિત્તા અને ચેતકની જગ્યા લેશે પ્રચંડ

Next Post

ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની કરી જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે
તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

May 15, 2026
નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત
તાજા સમાચાર

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

May 15, 2026
પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

May 15, 2026
Next Post
ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની કરી જાહેરાત

ભારતીય મૂળની નિક્કી હેલી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની કરી જાહેરાત

પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની બાઇકમાં લગાવ્યું GPS

પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની બાઇકમાં લગાવ્યું GPS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.